ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ગઈકાલે 11 કેસ નોંધાયા બાદ આજે વધુ ૧૩ કેસ નોંધાયા છે. આ ૧૩ પૈકી 10 કેસ સર તખ્તસિંહજી અને સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓના જ છે જ્યારે અન્ય કેસમાં ૨ સાગવાડી વિસ્તારના કેસ નોંધાયા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા વટાવીને 54 થઈ ગઈ છે.