Wednesday, February 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

2036 ઓલિમ્પિકની યજમાનીમાં ભારતને મદદ કરવાની રશિયાએ કરી ઓફર

ભારતની મુલાકાતે આવેલા રશિયન ખેલ મંત્રી ઓલેગ મેટિસીન

aaspassdaily by aaspassdaily
2026-02-21 07:46:10
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

FREE HACK TUTORIAL SPAM | FREE MONEY ONLINE | GET FREE MONEY NOW | Telegram: @seo7878 H2JpP↑↑↑Hack Tutorial PORNO SEO backlinks

ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) 2
036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે અમદાવાદને કેન્દ્રીય શહેર તરીકે રાખીને 2036ની ગેમ્સની યજમાનીમાં વારંવાર રસ દર્શાવ્યો છે. આ દરમિયાન, ભારતની મુલાકાતે આવેલા રશિયન ખેલ મંત્રી ઓલેગ મેટિસીનએઓલિમ્પિકની યજમાનીમાં ભારતને મદદ કરવાની ઓફર કરી છે. રશિયાના રમત-ગમત મંત્રીએ કહ્યું છે કે તેમના દેશના નિષ્ણાતો ભારતમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનમાં મદદ કરીને ખુશ થશે. IOA પ્રમુખ નરિન્દર બત્રા 2036 સમર ગેમ્સની યજમાની માટે ગયા વર્ષથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે ઓપનિંગ સેરેમની માટે અમદાવાદને સ્થળ તરીકે પ્રસ્તાવિત કરવાની વાત કરી છે. ગુજરાત સરકારે પણ ઓલિમ્પિકની યજમાની માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે,બે મહિના પહેલા ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતું કે અમે 2036 ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છીએ. ICO સભ્યો 2025 માં ઓલિમ્પિક સાઇટની મુલાકાત લેવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયાના રમતગમત મંત્રીએ કહ્યું, “જો ભારતનું ઓલિમ્પિક ગેમ્સની યજમાની જેવું સપનું સાકાર થાય છે, તો તે દેશના સતત વિકાસ માટે એક અન્ય માપદંડ હશે. અમે હંમેશા સંવાદ માટે ખુલ્લા છીએ અને ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો અમારો અનુભવ શેર કરવા માટે તૈયાર છીએ અને અમે ઘણી વખત આવું કર્યું છે. તેથી જો નિર્ણય લેવામાં આવે છે, તો રશિયન નિષ્ણાતો ભારતમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં મદદ કરવા માટે ખુશ થશે.”
Tags: indiarasiasports
Previous Post

5 દિવસમાં, ‘અગ્નિપથના વિરોધમાં રૂ. 1000 કરોડની રેલવેની સંપત્તિ બાળી

Next Post

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ભરીને ચીન જઈ રહેલું જહાજ અમેરિકાએ જપ્ત કર્યું

February 25, 2026
આંતરરાષ્ટ્રીય

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે યુએનના પ્રસ્તાવને મોટા ભાગના દેશોનું સમર્થન

February 25, 2026
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ અને અંધાધૂંધ ફાયરિંગમાં ૧૧નાં મોત

February 25, 2026
Next Post
ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

આજે વધુ નવ કોરોના કેસ નોંધાયા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.