Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુક્રેને રશિયા પર 100થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યો

બીજી તરફ, યુક્રેનના સિટી કિવ રીહમાં રશિયાના બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં 17 નાગરિકો ઘાયલ

dharmendravaghela by dharmendravaghela
2024-10-21 12:06:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા પર 100થી વધુ ડ્રોનનો મારો ચલાવ્યો હતો. રશિયન એર ડિફેન્સે રવિવારે જણાવ્યું કે, રવિવારે

Advertisement

રશિયાના પશ્ચિમી વિસ્તારોમાં 100થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ,

યુક્રેનના સિટી કિવ રીહમાં રશિયાના બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં 17 નાગરિકો ઘાયલ થયા હતા. અઢી

વર્ષ પહેલા શરૂ થયેલા યુદ્ધમાં રશિયા પર આવા મોટા પાયે હવાઈ હુમલાઓ દુર્લભ છે. રશિયન ડિફેન્સ

મંત્રાલયના જણાવ્યા અનુસાર, 110 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. રશિયાના સરહદી વિસ્તાર કુર્સ્કને

પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં, 43 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ફૂટેજમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીની નજીક નિઝની નોવગોરોડ

પ્રદેશમાં કરવામાં આવેલા હુમલાને જોઈ શકાતો હતો. યુક્રેન આર્મીએ જણાવ્યું કે, તેમણે આર્ટિલરી

દારૂગોળો અને એરિયલ બોમ્બ બનાવતી સ્વેર્ડલોવ ફેક્ટરીને ટારગેટ કરી હતી. લિપોટ્સક પ્રદેશમાં આર્મી

એરફિલ્ડમાં ડ્રોને આગ ફેલાવી હતી. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું કે, રશિયાએ રાતોરાત કુલ 49 ડ્રોન

અને બે ઈસ્કેન્ડર-એમ બેલિસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી. યુક્રેનની રાજધાની કિવ સહિત 12

વિસ્તારોમાંથી 31 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે, અન્ય 13 રડારમાંથી ગાયબ થઈ ગયા

હતા. રશિયાએ છેલ્લા અઠવાડિયામાં યુક્રેન પર લગભગ 800 એરિયલ બોમ્બ અને 500થી વધુ એટેક ડ્રોન

લોન્ચ કર્યા હતા.

Tags: russiaukrain's drone attack
Previous Post

NDA’ સરકારનો અર્થ છે “નરેન્દ્ર દામોદર દાસ કા અનુશાસન” : શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી

Next Post

બેથી વધુ બાળક હશે તે જ ચૂંટણી લડી શકશે ; મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
બેથી વધુ બાળક હશે તે જ ચૂંટણી લડી શકશે ; મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ

બેથી વધુ બાળક હશે તે જ ચૂંટણી લડી શકશે ; મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ

સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડના સોના સાથે બે લોકોની અટકાયત

સુરત રેલવે સ્ટેશનથી 80 કરોડના સોના સાથે બે લોકોની અટકાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.