Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જોરદાર ટક્કર : કમલાનું કમબેક, ટ્રમ્પ ટેન્શનમાં

કમલાએ ઝડપથી ઘટાડ્યું અંતર : સત્તાની ચાવીવાળા 7 સ્વિંગ સ્ટેટ્સમાંથી 5માં ટ્રમ્પની લીડ

dharmendravaghela by dharmendravaghela
2024-11-06 11:57:04
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાની સાથે જ પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં 38 રાજ્યોના પરિણામ આવી ચૂક્યા છે. જેમાંથી 24માં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને 14માં ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસનો વિજય થયો છે.
અત્યાર સુધી મતદાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ડેમોક્રેટ્સને વફાદાર બ્લૂ સ્ટેટે કમલાને જીત અપાવી છે. જ્યારે, ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના વફાદાર રેડ સ્ટેટમાંથી જીતી રહ્યા છે. જ્યાં સુધી 7 સ્વિંગ રાજ્યોના પરિણામો ન આવે ત્યાં સુધી કોઈપણ પક્ષ જીતનો દાવો કરી શકે નહીં. સ્વિંગ સ્ટેટ પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જોરદાર ટક્કર છે. પેન્સિલવેનિયા સૌથી મોટું સ્વિંગ સ્ટેટ છે, જેમાં 19 ઈલેક્ટોરલ વોટ છે, અત્યાર સુધીમાં 7 સ્વિંગ સ્ટેટમાંથી 5 માટે ટ્રેન્ડ બહાર આવ્યો છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ છે. 2 રાજ્યોના ટ્રેન્ડ હજુ આવ્યા નથી.
અમેરિકામાં સૌથી વધુ બેઠકો ધરાવતા 2 રાજ્યો કેલિફોર્નિયા અને ટેક્સાસ છે. તેમાંથી કેલિફોર્નિયામાં 54 બેઠકો છે જ્યારે ટેક્સાસમાં 40 બેઠકો છે. ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટી અને કેલિફોર્નિયામાં ડેમોક્રેટ્સ હંમેશા જીત્યા છે. આ વર્ષે અત્યાર સુધી ટેક્સાસના પરિણામ આવ્યા છે, અહીં ટ્રમ્પ જીત્યા છે. કેલિફોર્નિયામાં ભારતીય સમય અનુસાર સવારે 9.30 વાગ્યે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, અહીંના મતદારો કોને પસંદ કરશે તે અંગે ડેમોક્રેટિક પાર્ટીમાં ઉત્સાહ છે અને સાથે જ એવી ગભરાટ પણ છે કે પરિણામો તેમની અપેક્ષાઓથી વિપરીત આવી શકે છે.

Tags: trump vs kamalaUSA
Previous Post

બુલેટ ટ્રેન પ્રોજેકટમાં આણંદના વાસદ પાસે ગડરનો ભાગ ધરાશાયી થતાં ત્રણનાં મોત

Next Post

સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની ‘ઘડિયાળ’ મામલે અરજી પર આજે સુનાવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની ‘ઘડિયાળ’ મામલે અરજી પર આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં શરદ પવારની 'ઘડિયાળ' મામલે અરજી પર આજે સુનાવણી

નોટ લઈને સદનમાં વોટ આપશો તો કેસ : સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટમાં આજે કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.