Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરના CMએ હિંસા ભડકાવી : કુકી સંગઠનનો દાવો

સુપ્રીમ કોર્ટે કહ્યું- લીક થયેલા ઓડિયોમાં અવાજ CMનો છે કે નહીં તેની તપાસ માટે તૈયાર

dharmendravaghela by dharmendravaghela
2024-11-09 12:06:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

​​​​મણિપુરના કુકી સંગઠને કેટલીક ઓડિયો ક્લિપ્સને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે CM બિરેન સિંહે મણિપુરમાં હિંસા ભડકાવી છે.આ અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે લીક થયેલા ઓડિયોમાં અવાજ મુખ્યમંત્રી બિરેન સિંહનો છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. અમે આ તપાસ માટે તૈયાર છીએ.
ખરેખરમાં, મણિપુરમાં હિંસા સંબંધિત કેટલીક ઓડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં બિરેન સિંહને કુકી લોકો પર બોમ્બ ધડાકા અને હથિયારો લૂંટવાની વાત કરતા સાંભળવામાં આવ્યા હતા. કુકી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ ટ્રસ્ટે મણિપુરના CM વિરુદ્ધ તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું- કેસની તપાસ CBI કે ED દ્વારા નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા પસંદ કરાયેલા અધિકારીઓની બનેલી SIT દ્વારા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં ખંડપીઠે અરજી સ્વીકારતા અરજદારને ઑડિયો ક્લિપની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.

Tags: kuki group claimmanipur cm responsible for vialonce
Previous Post

હવાઈ પ્રવાસીઓ 3,000 મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે

Next Post

ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ: ત્રણ જીવતા ભૂંજાયા,

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ: ત્રણ જીવતા ભૂંજાયા,

ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ: ત્રણ જીવતા ભૂંજાયા,

ઝારખંડમાં ચૂંટણી પુર્વે જ મુખ્યમંત્રી સોરેનનાં PA પર ઈન્કમટેકસના દરોડા

ઝારખંડમાં ચૂંટણી પુર્વે જ મુખ્યમંત્રી સોરેનનાં PA પર ઈન્કમટેકસના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.