Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ: ત્રણ જીવતા ભૂંજાયા,

ત્રણથી વધુ ઇજાગ્રસ્ત : ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતાં અચાનક ભડકો થયો

dharmendravaghela by dharmendravaghela
2024-11-09 12:07:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવસારી જિલ્લાના ગણદેવીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકો જીવતા ભૂંજાયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ગણદેવી તાલુકાના દેવસર ગામની નજીક આવેલા એક ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી છે. આગના કારણે ગોડાઉનમાં કામ કરતા કેટલાક મજૂરો ફસાઈ ગયા છે. જેમાં ત્રણનાં મોત થયાં છે. જ્યારે ત્રણથી વધુ લોકો હજી આગમાં ફસાયેલા હોવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થયો હતો. જેમાં કેટલાક મજૂરો ફસાઇ ગયા હતા. આગની ઝપેટમાં આવતાં ત્રણ લોકો જીવતા ભૂંજાઇ ગયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો હજી આગમાં ફસાયા હોવાનું અનુમાન છે. આગની ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બીલીમોરા, ગણદેવી, નવસારી અને ચીખલી જેવા વિસ્તારોમાંથી ફાયરની ટીમોને બોલાવવામાં આવી છે. ગોડાઉનમાં વિવિધ પ્રકારનાં કેમિકલ સામગ્રી ધરાવતા કન્ટેનર્સ હોવાથી આગ વધુ વિકરાળ બનવાની સંભાવના છે.

Tags: gandeviNavsaritransport godown fire
Previous Post

મણિપુરના CMએ હિંસા ભડકાવી : કુકી સંગઠનનો દાવો

Next Post

ઝારખંડમાં ચૂંટણી પુર્વે જ મુખ્યમંત્રી સોરેનનાં PA પર ઈન્કમટેકસના દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઝારખંડમાં ચૂંટણી પુર્વે જ મુખ્યમંત્રી સોરેનનાં PA પર ઈન્કમટેકસના દરોડા

ઝારખંડમાં ચૂંટણી પુર્વે જ મુખ્યમંત્રી સોરેનનાં PA પર ઈન્કમટેકસના દરોડા

બિટકોઈનનો ભાવ નવી ઉંચાઈએ

બિટકોઈનનો ભાવ નવી ઉંચાઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.