https://www.instagram.com/tv/CfS6Ovpqh7K/?igshid=YmMyMTA2M2Y=ઋષિકેશથી કેદારનાથના રોડ નો નજારો, કલીક કરો આ લીંક
ચાર ધામ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓ બન્યા છે તેના કારણે યાત્રિકોને ખૂબ સગવડતા થઈ છે. આ નવા રોડને કારણે સમય તો બચવા લાગ્યો છે સાથે આ રસ્તાઓ પર નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળે છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો ઋષિકેશથી કેદારનાથના રસ્તાનો હોવાનું તેમાં કહેવાઈ રહ્યું છે. આ વિડીયો દ્વારા આ નજારો અને નવા બનેલા રોડના દ્રશ્યો આપ સૌ માટે અહીં પ્રસ્તુત છે.