Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

100 કરોડનું સાયબર ફ્રોડ : આરોપી ઓમ પંડ્યાની અમદાવાદથી ધરપકડ

આરોપી ફ્રોડની કરોડો રૂપિયાની રકમ આંગડિયા પેઢી મારફતે મંગાવી આપતો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-11-20 11:58:42
in Uncategorized
Share on FacebookShare on Twitter

અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડથી વધુના હવાલાકાંડના દુબઈ કનેક્શનમાં એસઓજીએ વધુ એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી ફ્રોડની કરોડો રૂપિયાની રકમ આંગડિયા પેઢી મારફતે મંગાવી આપતો હતો. ખાસ આંગડિયા પેઢીની જવાબદારી આરોપી ઓમ પંડ્યા ને આપવામાં આવી હતી.
આ કોભાંડમાં SOGએ મકબૂલ અને તેના પુત્ર સહિત 3ને પકડી પાડી 100 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા છે. હવાલા, ઓનલાઇન સાયબર ફ્રોડ, ચાઇનીઝ ગેમ અને કિકેટના સટ્ટા સહિતની બેનંબરી કમાણીની કરોડોની રકમ દુશ્મન દેશોમાંથી વાયા દુબઈ હવાલા મારફતે સુરત આંગડિયામાં મોકલી તેને USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલાતી હતી. શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડમાં સામેલ વધુ એક આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તાના અમલતાસ એપાર્ટમેન્ટના રહેવાસી ઓમ રાજેન્દ્ર પંડ્યા તરીકે થઈ છે. ​​​​​​​આરોપીઓએ કથિત રીતે સાયબર છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનું હવાલા દ્વારા દેશ અને વિદેશમાં લોન્ડરિંગ કર્યું હતું. પોલીસે ટેકનિકલ અને માનવ સંસાધનની મદદથી અમદાવાદથી તેની ધરપકડ કરી હતી.
અત્યાર સુધીમાં ઓમ પંડ્યાએ 5 કરોડ રૂપિયાથી પણ વધુ આંગડિયા પેઢી મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ રૂપિયા કોને ટ્રાન્સફર કર્યા છે અને કઈ રીતે નેક્સેસ ચાલતું હતું તે અંગે આરોપી ઓમ પંડ્યાની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 21 નવેમ્બર સુધી ઓમ પંડ્યાના રિમાન્ડ મેળવ્યા છે.

Tags: Ahmedabadcyber fraudom pandya arrest
Previous Post

ખ્યાતિકાંડના ચારેય આરોપીઓ સામે LOC નોટિસ ઈસ્યૂ

Next Post

અમિત શાહના હસ્તે બાયોગેસ-બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Aggio Servizio Divino Esperienza · Europa meridionale Enjoy the Game 7Bit Casino

March 22, 2026
Uncategorized

Exercer InPlay Casino Faire Angstrom Unité Fluide Application – FR Grab Your Bonus Casino Lab Login

March 22, 2026
Uncategorized

Casino Extr Gives Many New Activities Instantly. Casino Luckyvibe • Australia Register Free

March 22, 2026
Next Post
અમિત શાહના હસ્તે બાયોગેસ-બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન

અમિત શાહના હસ્તે બાયોગેસ-બાયો ફ્યુલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન

ભાવનગરના મોટા ફળીયામાં આવેલ હોલસેલ કટલેરીની દુકાનમાં આગનો બનાવ

ભાવનગરના મોટા ફળીયામાં આવેલ હોલસેલ કટલેરીની દુકાનમાં આગનો બનાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.