Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

સ્પીતિમાં પારો માઈનસ 8.8 ડીગ્રી : રોહતંગ પાસમાં બરફની ચાદર

હિમાચલ પ્રદેશમાં સડસડાટ તાપમાન નીચે : હિમપાતની ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2024-11-21 12:44:00
in Uncategorized
Share on FacebookShare on Twitter

દેશના હિમાચલ સહિતના ઉતર ભારતના રાજયોમાં છેવટે શિયાળાનો પરચો શરૂ થયો છે. હિમાચલના સ્પતિમાં તાપમાનનો પારો માઈનસ 8ના સ્તરે સરકી ગયો હતો.
રોહતંગ ઝીલમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી. હવામાન વિભાગે 23 નવેમ્બરે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રીય થવાની અને લાકોલ-સ્પીતિ, કુલ્લુ, કાંગડા તથા ચંબા સહિતના ક્ષેત્રોમાં વરસાદ તથા હિમપાત થવાની આગાહી કરી છે. ગાઢ ઘુમ્મસ છવાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં તાપમાન સતત નીચે સરકવા સાથે નોર્મલ કરતા 0.8 ડીગ્રી નીચે ઉતરી ગયુ છે. સૌથી વધુ ઠંડી લાહૌલ સ્પીતિમાં નોંધાઈ હતી. જયાં પારો માઈનસ 8.8 ડીગ્રીએ સરકી ગયો હતો.
તાબોમાં માઈનસ 3.6 તથા સમુદ્રોમાં માઈનસ 1.1 ડીગ્રી હતો. સિમલામાં તાપમાન 7.6 ડીગ્રી, સુંદરનગરમાં 5.8, કલ્પામાં 1.2, મનાલીમાં 2.4, કુકરીમાં 7, ડેલાહાઉઝીમાં 8.4 ડીગ્રી નોંધાયુ હતું. રોહતંગ પાસમાં બરફની ચાદર જામતા પ્રવાસીઓ ઉત્સાહમાં આવી ગયા હતા.

Tags: rohatang pass snow
Previous Post

ઝારખંડના હજારીબાગમાં બસ પલ્ટી જતા 5 લોકોના મોત: બે ડઝન ઘાયલ

Next Post

નલિયામાં સિઝનનું પ્રથમવાર લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Hinterteil Ass Durch Umkehrung Ändern Meine Auszahlung Später Quest Es Cresus casino · Switzerland Unlock Offer

March 12, 2026
Uncategorized

Souple Principal Jeu ◦ territoire français Grab Your Bonus Winvegasplus

March 12, 2026
Uncategorized

Retarder Jeu Et Souple Casino Alternative Casino Joka ◦ France Start Spinning

March 12, 2026
Next Post
નલિયામાં સિઝનનું પ્રથમવાર લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી

નલિયામાં સિઝનનું પ્રથમવાર લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ વતી વચેટીયો રૂ।.૫૦ હજારની લાંચ લેતા ઝડપાયો

ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ વતી વચેટીયો રૂ।.૫૦ હજારની લાંચ લેતા ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.