Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ન્યૂ જર્સીમાં ગાંધીનગરના યુવાન ભાડૂતે વડોદરાનાં વૃદ્ધાની હત્યા કરી ; કાર લઈને ભાગતાં પકડાયો

ઘરમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-11-26 11:45:43
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ન્યૂ જર્સી શહેરના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવાને ગુજરાતના જ મૂળ રહેવાસી મહિલા મકાન માલિકની છરી મારીને હત્યા કરી લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મૂળ વડોદરાના રીટાબેન આચાર્યના પેરામાસ ખાતેના મકાનમાં ગાંધીનગરનો યુવક કિશન શેઠ ભાડેથી રહેતો હતો.
ગાંધીનગરના યુવક કિશન શેઠે રીટાબેન આચાર્યની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી લીધા હતા. ડેબિટ કાર્ડ દ્વારા કિશન શેઠે 4500 ડોલર ઉપાડી લીધા હતા. જેના પછી તે નાસવાની ફિરાકમાં હતો ત્યારે જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ ઘટનાથી અમેરિકાના ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચ્યો છે. રિટાબેન આચાર્યના મોતથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા તેમના પરિવારજનોમાં શોક ફેલાયો છે.
પોલીસ વેલફેર ચેક માટે જ્યારે રીટાબેનના ઘરે પહોંચી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે ઘરમાંથી કોઈ રિસ્પોન્સ ન મળતા ઘરમાં પ્રવેશી તપાસ કરી હતી. એ સમયે રીટાબેન આચાર્ય તેમના પલંગ પર લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સીસીટીવી કેમેરા અને ઘરમાંથી મળેલા કેટલાક પુરાવાના આધારે પોલીસે કિશન શેઠને ઝડપી લીધો હતો. રીટાબેન આચાર્યના ઘરમાં કિશન શેઠ લગભગ દોઢ વર્ષ અગાઉ ભાડે રહેવા માટે આવ્યો હતો. એ સમયે તેણે રીટાબેનના ઘરમાં ચોરી કરી હતી. એ વાતની ખબર પડતા રીટાબેને કિશન શેઠને કાઢી મૂક્યો હતો.

Tags: paramasUSAvadodara's old women rita aacharya murder
Previous Post

કારનામા : નકલી IAS અધિકારીએ એરપોર્ટ પર પોતાના જ માણસો પાસે પુષ્પવર્ષા કરાવી

Next Post

ખ્યાતિ હોસ્પિટલે 43 મહિનામાં PMJAYમાં જ 26.48 કરોડના ક્લેઈમ કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ખ્યાતિ હોસ્પિટલમાં’ 4 વર્ષમાં 3500 કરાઈ સર્જરી, 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લીધાં

ખ્યાતિ હોસ્પિટલે 43 મહિનામાં PMJAYમાં જ 26.48 કરોડના ક્લેઈમ કર્યા

વલસાડમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર કેસમાં આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો

વલસાડમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર કેસમાં આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.