Sunday, February 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જીન્સ પહેરીને ઓફિસ આવવા બદલ અધિકારીઓનો પગાર અટકાવાયો

ઉત્તર પ્રદેશમાં સરકારી ઓફિસોમાં ડ્રેસ કોડને લઇને આકરા પગલા

dharmendravaghela by dharmendravaghela
2024-11-27 11:43:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશમાં સરકારી ઓફિસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટેના ડ્રેસ કોડને લઇને આકરા પગલા લેવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા કપડા પહેરવાના બદલે જીન્સ પહેરીને ઓફિસ આવવા બદલ એટાના સીએમઓએ ડીપીએમ, મલેરિયા નિરિક્ષક અને લિપિકનો પગાર અટકાવી દીધો હતો. સાથે જ તમામ પાસેથી જવાબ પણ માગ્યો છે.
અહીંના ડાક બગલિયા સ્થિત મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી કાર્યાલયમાં સીએમઓ ડો. ઉમેશ કુમાર ત્રિપાઠીએ ડીપીએમ મોહમ્મદ આરિફ, મલેરિયા નિરીક્ષક ગજેન્દ્રસિંહ, લિપિક સલમાન ઝાફરીનો પગાર અટકાવી દીધો હતો. સાથે જ આ ત્રણેયને નોટિસ પાઠવીને ત્રણ દિવસમાં સ્પષ્ટતા કરવા માટે કહ્યું હતું. સીએમઓએ જણાવ્યું હતું કે પ્રશાસને સરકારી કચેરીઓમાં આવવા માટે ચોક્કસ ડ્રેસ કોડ નક્કી કર્યો છે. આ અંગે અનેક વખત ટકોર અને ચેતવણી પણ જારી કરી ચુક્યા હતા. ફોર્મલ પેંટ શર્ટ નક્કી કરાયો હોવા છતા કર્મચારીઓ મનમાની પર ઉતરી આવ્યા છે.
વેશભૂષાનું પાલન ના કરાતા ત્રણ કર્મચારીઓનો પગાર અટકાવી દેવાતા આ સમાચાર અન્ય કર્મચારીઓમાં વાયુ વેગે ફેલાયા હતા. અને તેની ભારે ચર્ચાઓ થઇ હતી. જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમોનું જે પણ ઉલ્લંઘન કરશે તેની સામે આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. નિયમો તમામ કર્મચારીઓ માટે છે તેથી તેનુ પાલન થવું જોઇએ. આ પહેલા યુપીના બરેલી જિલ્લાના પ્રશાસને પણ તમામ સરકારી કર્મચારીઓ માટે કાર્યાલયના કામ દરમિયાન જીન્સ અને ટી-શર્ટ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો. ઉત્તરાખંડ સરકારે પણ આ જ પ્રકારનો આદેશ અગાઉ જાહેર કર્યો હતો.

Tags: dress codegovernment employeejeansup
Previous Post

નાડાએ બજરંગ પુનિયા પર 4 વર્ષનો મૂક્યો પ્રતિબંધ

Next Post

એકનાથ શિંદેએ રાજ્યના ગૃહમંત્રાલયની કરી માંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
એકનાથ શિંદેએ રાજ્યના ગૃહમંત્રાલયની કરી માંગ

એકનાથ શિંદેએ રાજ્યના ગૃહમંત્રાલયની કરી માંગ

સંભલ હિંસાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

સંભલ હિંસાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.