Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી રમખાણોના આરોપીને ચૂંટણી પ્રચાર માટે પેરોલ

12 કલાક પ્રચાર કર્યા પછી તાહિરને જેલમાં પાછા ફરવું પડશે, પોલીસ સાથે રહેશે

dharmendravaghela by dharmendravaghela
2025-01-29 11:53:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે મંગળવારે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરવા બદલ 6 દિવસની શરતી કસ્ટડી પેરોલ મંજૂર કરી.આ વખતે તાહિર અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM તરફથી મુસ્તફાબાદ બેઠક પરથી ઉમેદવાર છે. તાહિરે સુપ્રીમ કોર્ટને કહ્યું, ‘ચૂંટણી માટે ચાર દિવસ બાકી છે, તેમને ચૂંટણી પ્રચાર માટે ટૂંક સમયમાં વચગાળાના જામીન આપવા જોઈએ.’
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરીએ છે. પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર 3 ફેબ્રુઆરીની સાંજે સમાપ્ત થશે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ‘હુસૈનને 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી દિવસના સમયે (જેલ મેન્યુઅલ મુજબ 12 કલાક) ચૂંટણી પ્રચાર માટે મુક્ત કરવામાં આવશે. રાત્રે જેલમાં પાછા ફરવું પડશે’. કોર્ટે હુસૈનને સુરક્ષા ખર્ચ તરીકે દરરોજ 2.47 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. આ રીતે તેમણે 6 દિવસમાં 14.82 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

Advertisement
Tags: delhielectionperalltahir hussain
Previous Post

મહાકુંભમાં સંગમ કિનારે ભાગદોડમાં 14નાં મોત, 50થી વધુ ઘાયલ

Next Post

મુંબઈમાં ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
મુંબઈમાં ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધની તૈયારી

મુંબઈમાં ડીઝલ-પેટ્રોલ વાહનો પર પ્રતિબંધની તૈયારી

સુરત : ડ્રગ્સના સેવનથી મૃત્યુની પહેલી ઘટના : નશો ઓવરડોઝ કરવા ડ્રગ્સ ઇન્જેક્શનથી લીધું

સુરત : ડ્રગ્સના સેવનથી મૃત્યુની પહેલી ઘટના : નશો ઓવરડોઝ કરવા ડ્રગ્સ ઇન્જેક્શનથી લીધું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.