Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વેળાવદર આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન

લુવારા, ખોડવદરી, નવાગામ, નાની વાવડી, મોરબા તેમજ વિરડીનાં દર્દીઓને તપાસી દવા અપાઈ

dharmendravaghela by dharmendravaghela
2025-01-31 12:14:10
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

TB મુક્ત ભારત અંતર્ગત 100 દીવસના કેમ્પેઈનમાં ગારિયાધાર તાલુકાના પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર વેળાવદરમાં આવેલ x-ray વાનમાં જીલ્લાકક્ષાના તેમજ તાલુકા કક્ષાના માગૅદશૅન હેઠળ લુવારા, ખોડવદરી, નવાગામ, નાની વાવડી, મોરબા તેમજ વિરડીનાં 60 વર્ષથી ઉપરના અને જેમને ડાયાબિટીઝ, બીપી, કુપોષિત, ધૂમ્રપાનવાળા અને ટીબીના દર્દી અને એમના પરિવારજનોના x-ray વિનામૂલ્યે પાડી આપવામાં આવેલ.


આ કાર્યક્રમમાં કુલ 147 જેટલા લાભાર્થીઓના એક્સ રે કરવામાં આવેલ. જેમાં Phc વેળાવદરના મેડિકલ ઓફિસર પ્રિયંકાબેન ગોયાણી, STS લખમણભાઇ, સુપરવાઈઝર હિતેષભાઇ ઝાલા, cho અભિશેકભાઈ અને નીરૂબેન તથા સિધ્ધરાજસિંહ ગોહિલ, શક્તિરાજસિંહ જાડેજા, સંજયભાઈ ગોહિલ, નરેશભાઇ ભટ્ટ અને તમામ ગામનાં આશાબેનો અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર માધાભાઇ સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Tags: bhalphctb abhiyanvelavadar
Previous Post

નિલમબાગ સર્કલ પાસેથી 5 કેબિન અને 1 કાઉન્ટર જપ્ત

Next Post

ગાંધી નિર્વાણ દિને હાથબ બંગલા લોકશાળામાં યોજાઈ પ્રાર્થના સભા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગાંધી નિર્વાણ દિને હાથબ બંગલા લોકશાળામાં યોજાઈ પ્રાર્થના સભા

ગાંધી નિર્વાણ દિને હાથબ બંગલા લોકશાળામાં યોજાઈ પ્રાર્થના સભા

રેનેસા સ્કૂલ ખાતે વિધાર્થીઓ માટે કાઉન્સિલ શિબિર યોજવામાં આવી

રેનેસા સ્કૂલ ખાતે વિધાર્થીઓ માટે કાઉન્સિલ શિબિર યોજવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.