Wednesday, January 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખેતીવાડી ક્ષેત્રે વીજળીના અસમાન દર અને કલ્પસર મામલે ભારતીય કિસાન સંઘ મેદાને

મુખ્યમંત્રીને સંબોધી ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું ઃ કહ્યું મુખ્યમંત્રીના ધ્યાન મુકજાે અન્યથા અમારે ગાંધીનગર ધક્કો થશે !

jatinsanghvi by jatinsanghvi
2022-07-04 14:34:49
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જતીન સંઘવી : ખેતીવાડી ક્ષેત્રે પુરા પડાતા વીજ પૂરવઠાના દરને લઇને ભારતીય કિસાન સંઘે આજે મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદન પાઠવી દર ઘટાડાની માંગ ઉચ્ચારી છે. વીજ પુરવઠો વોર્સ પાવર અને મીટર આધારિત એમ બે અલગ અલગ રીતે પુરો પાડવામાં આવે છે જે બંને પધ્ધતિમાં એક સમાન ભાવ રાખવા ખેડૂતોએ માંગ ઉઠાવી છે.

https://aaspassdaily.com/wp-content/uploads/2022/07/YouCut_20220704_195517867.mp4

ભારતીય કિસાન સંઘના પ્રમુખ હસમુખભાઇ સાવલીયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આજે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. બંને વીજદરમાં દફાવત છે જેથી ખેડૂતોને ભાગે નુકશાની આવે છે. આ ઉપરાંત ફીક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવી, બોરવેલ પર જાે વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી કંપનીની નક્કી કરવી, કિસાન સૂર્યોદય યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવી, સ્કાઇ યોજના ફરીથી લાગુ કરવી તથા ગુજરાતની જીવાદોરી સમાન કલ્પસર યોજના તત્કાલ શરૂ કરવા માંગ ઉઠાવાઇ છે.
ભારતીય કિસાન સંઘે આ આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત પ્રશ્નો તત્કાલ મુખ્યમંત્રી સુધી પહોંચાડવા અન્યથા કિસાન સંઘે ગાંધીનગર જવાની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વીજળીના દર અને મફત વીજળીને લઇને દેખાવો અને પ્રદર્શન થઇ રહ્યા છે. આ સમયે ખેડૂતોના સંગઠન કિસાન સંઘે પણ ધરતીપુત્રોને પુરા પડાતા વીજ પુરવઠાના બીલમાં વિસંગતતા હોવાનું જણાવી સુર પુરાવ્યો છે.

Tags: BhavanagrbhavnagarKisan sanghvij bill
Previous Post

ભાવનગર શહેરમાં ૧૬ નવા પોઝિટિવ સામે 43 દર્દીઓ થયા કોરોના મુક્ત

Next Post

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

jatinsanghvi

jatinsanghvi

Related News

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ

January 20, 2026
ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલની વળતો હુમલો કરવા ચેતવણી
આંતરરાષ્ટ્રીય

ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલની વળતો હુમલો કરવા ચેતવણી

January 20, 2026
રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું
આંતરરાષ્ટ્રીય

રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું

January 20, 2026
Next Post
ગાજવીજ સાથે રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

વાંધાજનક પોસ્ટર માટે ‘કાલી’ ડિરેક્ટર લીના મણિમેકલાઈ વિરુદ્ધ FIR દાખલ

મહાકાળી માતાના વિવાદિત પોસ્ટરને લઇને એક્શનમાં ભારતીય ઉચ્ચ આયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.