
આવતીકાલ તા: ૧૭/૦૨/૨૦૨૫ ને સોમવારનાં રોજ ભાવનગર સિંચાઈ વિભાગ દ્વારા શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે વહેલી સવારથી મોડી રાત્રી સુધી શટડાઉન લેવામાં આવનાર હોવાથી તે દિવસે શેત્રુજી ડેમમાંથી મળતી પાણીની આવક બંધ રહેનાર હોવાથી તા. ૧૭-૦૨-૨૦૨૫ ને સોમવારનાં રોજ પાણી સપ્લાય નીચે મુજબના વિવિધ વિસ્તારોમાં બંધ રહેશે તેમ વોટર વર્કસ વિભાગ દ્વારા આજે રવિવારે સત્તાવાર રીતે જાહેર કરાયું છે.
