Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવા નજીક LCBનો દરોડો: પોલીસને જોઈ બાઇક અને વિદેશી દારૂ મૂકી બુટલેગર ફરાર

તરેડી રોડ પર વોચ દરમિયાન રૂ.૬૦,૪૦૦નો મુદ્દામાલ જપ્ત, સથરા ગામના ચેતન ઢાપા સામે ગુનો દાખલ

dharmendravaghela by dharmendravaghela
2026-06-13 12:44:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે મહુવા ડિવિઝન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. મહુવા-ભાવનગર નેશનલ હાઇવે પર મીરાપરી ખોડિયાર મંદિર પાસે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સથરા ગામનો ચેતન વલ્લભભાઈ ઢાપા પોતાની મોટરસાયકલ પર વિદેશી દારૂનો જથ્થો લઈને તરેડી ગામથી હાઇવે તરફ નીકળવાનો છે.આ બાતમીના આધારે એલસીબી સ્ટાફે બે પંચોને સાથે રાખી તરેડી રોડ પર વોચ ગોઠવી હતી. મધ્યરાત્રિએ ૦૦:૪૫ વાગ્યે એક બાઇક ચાલક પ્લાસ્ટિકના બાચકા સાથે આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, પોલીસને જોઈને આરોપી ચેતન ઢાપા અંધારાનો લાભ લઈ પોતાનું મોટરસાયકલ, દારૂ અને મોબાઇલ સ્થળ પર જ મૂકી ખેતરોમાં ભાગી છૂટ્યો હતો.
પોલીસે તપાસ કરતા ઈંગ્લીશ દારૂ ૧૮૦ ML ની ૩૬ બોટલ – કિંમત રૂ.5,400 મળી આવેલ પોલીસે દારૂ તથા હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક નંબર GJ-04-EF-0037 કી.રૂ.50 હજાર,મોબાઇલ: ૧ નંગ કિંમત 5 હજાર મળી કુલ રૂ. 60.400નો મુદામાલ જપ્ત કરી ફરાર થયેલ આરોપી ચેતન ઢાપા વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ, એ), ૧૧૬(બી) અને ૯૮(૨) મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags: darulcbmahuva
Previous Post

જામીન પર છૂટેલા ૫ શખ્સોએ રૂપાંચ લાખ માંગ્યા: પોલીસે ૪ શખ્સોને ઝડપી લીધા

Next Post

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!
ભાવનગર

ફેફસાના નિષ્ણાંત તબીબની સમયસર કામગીરીથી દોઢ વર્ષના માસુમ બાળકને મળ્યું નવજીવન!

July 20, 2026
ભાવનગર

ભાવનગરના કુંભારવાડામાંથી ઈંગ્લીશ દારૂના 5 ચપટા સાથે શખ્સ ઝડપાયો

July 20, 2026
ભાવનગર

જોગર્સ પાર્ક નજીક એક્ટિવા ચાલકે બાઈકને અડફેટે લીધું

July 20, 2026
Next Post

વલ્લભીપુરમાં બાઈક ચલાવવા બાબતે પાડોશીઓનો વિવાદ ઉગ્ર: મહિલા ઉપર તલવારથી હુમલાનો પ્રયાસ

યુદ્ધનો અંત : અમેરિકા અને ઈરાન સમજૂતી માટે તૈયાર

યુદ્ધનો અંત : અમેરિકા અને ઈરાન સમજૂતી માટે તૈયાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.