Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળમાં યુવકે હથોડીથી દાદી, નાના ભાઈ સહિત 5ની હત્યા કરી : ગર્લફ્રેન્ડને પણ ના છોડી

પોતે ઝેર ગટગટાવીને પોલીસ સ્ટેશન જઈને સરેન્ડર કર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-02-26 11:50:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળના તિરુવનંતપુરમના વેંજારામુડુમાં સોમવારે સાંજે એક 23 વર્ષીય યુવકે પાંચ લોકોની હત્યા કરી દીધી. આરોપીએ છરી અને હથોડી વડે તેની પ્રેમિકા, ભાઈ, દાદી, કાકા અને કાકીની ક્રૂરતાથી હત્યા કરી. આ પછી આરોપીએ માતા પર હુમલો કર્યો અને તેને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો. યુવકે સંપૂર્ણ આયોજન સાથે ત્રણ અલગ અલગ જગ્યાએ આ ઘટનાને અંજામ આપ્યો. પછી તે વેંજારામુડુ પોલીસ સ્ટેશન ગયો અને સરેન્ડર કર્યું અને પોતાનો ગુનો કબૂલ કર્યો. પોલીસ સ્ટેશનમાં આરોપીએ જણાવ્યું કે તેણે તેની માતા અને ગર્લફ્રેન્ડ સહિત 5 લોકોની હત્યા કરી છે. આરોપીનું નામ અફ્ફાન છે.
પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે, જેમાં આરોપીનો ભાઈ અહેસાન, દાદી સલમા બીવી, કાકા લતીફ, કાકી શાહિદા અને તેની ગર્લફ્રેન્ડ ફરશાનાનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ 2 પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું કે યુવક ભારે દેવામાં ડૂબી ગયો હતો અને પરિવારના લોકોએ તેને મદદ કરવાની ના પાડી દીધી હતી. આ કારણે યુવકે ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે ગલ્ફમાં બિઝનેસ કરતો હતો, પરંતુ ત્યાં તેને ભારે નુકસાન થયું. આ કારણે તેણે વધારે દેવુ લીધું હતું, પરંતુ પરિવારે તેને કોઈ મદદ ન કરી, એટલે તેણે બધાની હત્યા કરી દીધી. જોકે, પોલીસને આરોપીએ જણાવેલી બાબતો પર શંકા છે. હવે પોલીસ મામલાની તપાસ કરી રહી છે. અફ્ફાનના મોબાઈલ ફોન અને કોલ ડિટેલ્સની તપાસ થઈ રહી છે.

Tags: keralayouth murder five family member
Previous Post

સોમનાથ મંદિરમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Next Post

સેલેનિયમથી ભરપૂર ઘઉંના ઉપયોગને કારણે વિચિત્ર રોગ ફેલાયો; 3 મહિનામાં 279 લોકોને અસર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સેલેનિયમથી ભરપૂર ઘઉંના ઉપયોગને કારણે વિચિત્ર રોગ ફેલાયો; 3 મહિનામાં 279 લોકોને અસર

સેલેનિયમથી ભરપૂર ઘઉંના ઉપયોગને કારણે વિચિત્ર રોગ ફેલાયો; 3 મહિનામાં 279 લોકોને અસર

હા, મારાથી ભુલ થઇ છે : રણવીર અલ્હાબાદિયાએ ભૂલ કબૂલ કરી

હા, મારાથી ભુલ થઇ છે : રણવીર અલ્હાબાદિયાએ ભૂલ કબૂલ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.