Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

થાઇલેન્ડમાં વિશ્વનાં સૌથી યુવા પીએમને મળ્યા મોદી

રામાયણ જોઈ, કહ્યું- આની કહાની થાઈ લોકોના જીવનનો એક ભાગ

dharmendravaghela by dharmendravaghela
2025-04-04 11:47:15
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. અહીં તેમણે થાઇલેન્ડના પીએમ પિટોંગટાર્ન શિનાવાત્રા સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી. સૌ પ્રથમ, પીએમ મોદીએ 28 માર્ચે આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તેઓએ ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે આપણા સદીઓ જૂના સંબંધો આપણા ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો સાથે જોડાયેલા છે. બૌદ્ધ ધર્મના પ્રસારે આપણા લોકોને એકસાથે લાવ્યા છે. રામાયણની વાર્તાઓ થાઈ લોકોના જીવનનો એક અભિન્ન ભાગ છે.
અગાઉ, થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા બાદ, પીએમ મોદી એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યા. આ પછી, થાઈ રામાયણનું મંચન જોયું. અહીં રામાયણને ‘રામકિયન’ કહેવામાં આવે છે. પીએમ મોદીએ બાદમાં થાઈલેન્ડના પીએમ પૈટોંગટોર્ન શિનાવાત્રા (38) સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તે વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન છે. આ દરમિયાન બંને દેશોના અધિકારીઓએ વેપાર સંબંધો પર ચર્ચા કરી. બંને દેશો વચ્ચેની વાતચીતનો એજન્ડા રાજકીય, આર્થિક અને વાણિજ્યિક, સંરક્ષણ, કનેક્ટિવિટી અને સુરક્ષા રહેશે. આ ઉપરાંત મ્યાનમારમાં નોકરીના નામે છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ લોકોનો મુદ્દો પણ બંને દેશો વચ્ચે ઉઠાવવામાં આવશે.

Tags: modi mit thailand pmthailand
Previous Post

ટેરિફની ઘોષણા પછી યુએસ બજારોમાં કડાકો

Next Post

બંગાળમાં 25,753 શિક્ષકોને બરતરફ કરવાનો આદેશ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
નોટ લઈને સદનમાં વોટ આપશો તો કેસ : સાંસદોને કાનૂની છૂટ આપવા સુપ્રીમનો ઈન્કાર

બંગાળમાં 25,753 શિક્ષકોને બરતરફ કરવાનો આદેશ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો

અલવિદા ‘ભારત કુમાર : શાસ્ત્રીજીના કહેવાથી બનાવી હતી ‘ઉપકાર’ ફિલ્મ

અલવિદા ‘ભારત કુમાર : શાસ્ત્રીજીના કહેવાથી બનાવી હતી ‘ઉપકાર’ ફિલ્મ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.