Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફ્લોરિડા યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર, 2નાં મોત:6 ઘાયલ

હુમલાખોર કસ્ટડીમાં; ટ્રમ્પે ઘટના વખોડી પણ ગન કલ્ચર રોકવા નવા કાયદાનો કર્યો ઈનકાર

dharmendravaghela by dharmendravaghela
2025-04-18 11:46:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના તલ્હાસી કેમ્પસમાં ગુરૂવારે એક શૂટરે અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. જેમાં 2 લોકોનાં મોત થયાના અહેવાલો મળ્યા છે. આ ઉપરાંત, અન્ય 6 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ નથી પરંતુ ગોળીબાર કરનાર હુમલાખોર યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ શંકાસ્પદ હુમલાખોરને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં 6 લોકોને ઘાયલ કરનાર અને બે લોકોની હત્યા કરનાર હુમલાખોર શેરિફના ડેપ્યુટીનો 20 વર્ષનો પુત્ર ફિનિક્સ ઇકનર છે, જેણે તેની માતાની સર્વિસ ગન મેળવી લીધી હતી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો, એમ FSU પોલીસ વડા જેસન ટ્રમ્બોવરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. લિયોન કાઉન્ટી શેરિફ વોલ્ટર મેકનીલે કથિત હુમલાખોરની ઓળખ અને ડેપ્યુટી જેસિકા ઇકનર સાથેના તેના સંબંધનો ખુલાસો કર્યો, જે 18 વર્ષથી વધુ સમયથી શેરિફ ઓફિસમાં છે. મેકનીલ કહે છે કે હુમલાખોર ફિનિક્સ ઇકનર શેરિફ ઓફિસની યુવા સલાહકાર પરિષદનો લાંબા સમયથી સભ્ય હતો અને ઓફિસ સાથે અનેક તાલીમ કાર્યક્રમોમાં રોકાયેલો હતો. આ ઘટના બાદ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ઈમારતોને ખાલી કરાવવાનું શરૂ કર્યુ છે. આ ઉપરાંત આસપાસના વ્યવસાયો અને સ્કૂલોને બંધ કરાવવામાં આવી છે. ગોળીબારથી ઘાયલ 5 લોકોની સારવાર તલ્હાસી મેમોરિયલ હેલ્થકેર હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags: florida university campus shootoutUSA
Previous Post

નારી ગામ પાસેથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ

Next Post

ટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીમાં એકપણ ભારતીય નહીં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીમાં એકપણ ભારતીય નહીં

ટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીમાં એકપણ ભારતીય નહીં

મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.