Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ડિસેમ્બરમાં ચૂંટણી

વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ પ્રયોગ, નવી બનેલી નગરપાલિકાઓની સાથે જૂની પાલિકાઓની ચૂંટણી યોજવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2025-05-15 12:01:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની એક લાખથી વધુ બેઠકો/વોર્ડની ચૂંટણી ડિસેમ્બર 2025 સુધીમાં એકસાથે કરવાની કવાયત ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતી આ ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતની તમામ બેઠકો સામેલ હશે. ગુજરાતમાં નવી બનેલી મહાનગરપાલિકા અને પંચાયતોના સીમાંકન, બેઠક ફાળવણી અને મતદાર યાદી જેવી ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ચાર મહિનામાં પૂરી થવાની શક્યતા છે. જૂની પાલિકા-પંચાયતોની મુદ્દત પણ માર્ચ 2026માં પૂરી થઇ રહી છે. નવી પાલિકાઓ સાથે જૂની પાલિકાઓની ચૂંટણી પણ ચારથી છ મહિના વહેલી કરવામાં આવી શકે છે. આમ, 17 મહાનગરપાલિકાની 1200 બેઠકો,149 નગરપાલિકાની આશરે 4000, 34 જિલ્લા પંચાયતની 1300 અને 231 તાલુકા પંચાયતની 4000 અને 14600 ગ્રામ પંચાયતની 1 લાખ જેટલી બેઠકોની ચૂંટણી એકસાથે કરવામાં આવશે.

Tags: gujaratvoting
Previous Post

ગુજરાતમાં માવઠાનો કહેર : પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે

Next Post

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી જુગાર રમતા નવ શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
Next Post
ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી જુગાર રમતા નવ શખ્સની ધરપકડ

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી જુગાર રમતા નવ શખ્સની ધરપકડ

ભાવનગરમાં જવેલ્સ સર્કલ પાસેથી વરતેજના શખ્સની દારૂના જથ્થા સાથે ધરપકડ

ભાવનગરમાં જવેલ્સ સર્કલ પાસેથી વરતેજના શખ્સની દારૂના જથ્થા સાથે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.