Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં માવઠાનો કહેર : પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે

19 થી 22 તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડી શકે છે

dharmendravaghela by dharmendravaghela
2025-05-15 11:53:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ભીષણ ગરમી બાદ માવઠાનો કહેર વર્તાઈ રહ્યો છે. ઘણા શહેરોમાં કમોસમી વરસાદથી લોકોને રાહત મળી છે. છેલ્લા 10 દિવસથી રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે.
આજે કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની શક્યતા છે. બાદમાંં 19 થી 22 તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં દબાણને કારણે 24 મે થી 4 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહિસાગર, કચ્છમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. અમદાવાદમાં 38 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે. ગઈકાલથી શહેરમાં બફારાથી લોકો ત્રાસી ગયા છે. સૌરાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, બોટાદ, દાહોદ, ગઢ઼ા, અંબાજી, અરવલ્લીમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

Advertisement
Tags: gujaratmavthu
Previous Post

બલૂચના નેતાએ પાકિસ્તાનથી આઝાદીનું કર્યું એલાન

Next Post

સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ડિસેમ્બરમાં ચૂંટણી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
હવે J&Kમાં રહેતા બિનકાશ્મીરીઓ પણ કરી શકશે મતદાન

સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ડિસેમ્બરમાં ચૂંટણી

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી જુગાર રમતા નવ શખ્સની ધરપકડ

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી જુગાર રમતા નવ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.