Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બલૂચના નેતાએ પાકિસ્તાનથી આઝાદીનું કર્યું એલાન

ભારત સહિત વૈશ્વિક સમુદાય પાસે માંગ્યું સમર્થન

dharmendravaghela by dharmendravaghela
2025-05-15 11:52:22
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બલૂચિસ્તાને પાકિસ્તાનથી આઝાદ થવાનું એલાન કર્યું છે. બલૂચ નેતા મીર યાર બલોચે બુધવારે રાજ્યમાં દાયકાથી થઈ રહેલી હિંસા, જબરદસ્તી ગાયબ કરવા અને માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને પાકિસ્તાનથી સ્વતંત્રતાનું એલાન કર્યું. બલૂચિસ્તાન પાકિસ્તાન નથી. તેમણે ભારત અને વૈશ્વિક સમુદાયથી આઝાદી માટે સમર્થન આપવાની માગ કરી.
એક્સ પર લખ્યું કે, ‘બલૂચિસ્તાનના લોકોએ પોતાનો નિર્ણય આપી દીધો છે. હવે દુનિયાને ચૂપ ન રહેવું જોઈએ. બલૂચિસ્તાનના લોકો રોડ પર છે. તમે મરશો, અમે તૂટીશું, અમે નાક બચાવીશું, આવો અમારો સાથ આપો. બલોચ લોકોનો રાષ્ટ્રીય નિર્ણય છે કે બલૂચિસ્તાન પાકિસ્તાન નથી અને દુનિયા હવે મૂકદર્શક ન રહી શકે. ભારતીય નાગરિકોને અપીલ કરી કે તેઓ બલૂચોને પાકિસ્તાનના પોતાના લોકો ન કહે. અમે પાકિસ્તાની નથી. અમે બલૂચિસ્તાની છીએ. પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે. જેમણે ક્યારે હવાઈ બોમ્બમારો, જબરદસ્તી ગાયબ કરવા અને નરસંહારનો સામનો નથી કર્યો.’
બલૂચ નેતા મીર યાર બલોચે પાકિસ્તાનને PoK ખાલી કરવા કહેવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું. તેમણે ટ્વિટર પર લખ્યું કે, બલુચિસ્તાન 14 મે, 2025 ના રોજ પાકિસ્તાનને PoK ખાલી કરવા કહેવાના ભારતના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને તાત્કાલિક PoK ખાલી કરવા વિનંતી કરવી જોઈએ, જેથી ઢાકામાં રહેલા તેના 93,000 લશ્કરી કર્મચારીઓને શરણાગતિના બીજા અપમાનથી બચાવી શકાય. ભારત પાકિસ્તાની સેનાને હરાવવા સક્ષમ છે અને જો પાકિસ્તાન કોઈ ધ્યાન નહીં આપે તો ફક્ત પાકિસ્તાની લોભી સેનાના સેનાપતિઓને જ રક્તપાત માટે જવાબદાર ઠેરવવા જોઈએ. કારણ કે પાકિસ્તાન PoKના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

Tags: balochistanfreedommir yaar baloch
Previous Post

લખનઉમાં ચાલતી AC બસમાં આગ, 5 જીવતા સળગ્યા

Next Post

ગુજરાતમાં માવઠાનો કહેર : પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતમાં માવઠાનો કહેર : પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે

ગુજરાતમાં માવઠાનો કહેર : પ્રી-મોન્સૂનની અસર જોવા મળશે

હવે J&Kમાં રહેતા બિનકાશ્મીરીઓ પણ કરી શકશે મતદાન

સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ડિસેમ્બરમાં ચૂંટણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.