Thursday, May 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોનિયા ગાંધીની તબિયત લથડી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

dharmendravaghela by dharmendravaghela
2025-06-16 13:01:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સોનિયા ગાંધીની તબિયત ખરાબ થઈ રહી હતી, તેમની અગાઉ શિમલામાં સારવાર કરવામાં આવી હતી. તેમની ઉંમર 78 વર્ષ છે.
સર ગંગા રામ હોસ્પિટલે એક નિવેદન જાહેર કરીને સોનિયાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટની સમસ્યાને કારણે તેમને ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે. અગાઉ, 7 જૂનના રોજ પણ સોનિયા ગાંધીની તબિયત બગડી હતી, તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. એ સમયે કહેવામાં અવાયું હતું કે નિયમિત આરોગ્ય તપાસ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતાં. તે સમયે, હિમાચલ પ્રદેશના આરોગ્ય પ્રધાન ધની રામ શાંડિલે કહ્યું હતું કે, ‘હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદને કારને સોનિયા ગાંધીને શિમલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે. આ ફક્ત એક નિયમિત તપાસ હતી અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

Tags: Congressdelhisoniya gandhi health
Previous Post

વીજળી પડતા યુપીમાં 13, મહારાષ્ટ્રમાં નવનાં મોત

Next Post

Experience Hassle-Free Transactions with Ledger Live

dharmendravaghela

dharmendravaghela

Related News

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી
તાજા સમાચાર

તૃણમૂલ કોંગ્રેસમાં યાદવાસ્થળી : ચૂંટણીમાં હાર બાદ રાજીનામાની વણઝાર

May 7, 2026
તાજા સમાચાર

પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકે એ 15 ધારાસભ્યોને પુડુચેરી મોકલી દીધા

May 7, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ૨૨૮ સૈન્ય થાણા અને ઉપકરણોને નુકસાન

May 7, 2026
Next Post

Experience Hassle-Free Transactions with Ledger Live

Sécurité financière et confiance du joueur : comment les mécanismes de protection contre les rétrofacturations influencent le comportement des parieurs

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.