Sunday, July 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર IAS કે.રાજેશની ધરપકડ

ગાંધીનગર વધુ પૂછપરછ માટે લઈ ગઈ CBI

aaspassdaily by aaspassdaily
2022-07-14 04:16:23
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા IAS અધિકારી કે.રાજેશ પર CBIએ ગાળિયો કસ્યો છે.લાંબી તપાસ બાદ અંતે કે.રાજેશની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેમણે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે. મહત્વનું છે કે કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો IAS અધિકારી કે.રાજેશ પર આરોપ છે.
ઉલ્લેખનીય છે કે, CBI તપાસના ધમધમાટ ધીરે-ધીરે વધતા કે.રાજેશની મુશ્કેલી દિવસે ને દિવસે સતત વધતી જાય છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા સેવાઇ રહી હતી.

Tags: cbigujaratias rajeshsurendra nagar
Previous Post

કચ્છમાં આકાશી આફત વચ્ચે ધરા ધ્રુજી

Next Post

શ્રીલંકા: ટીયર ગેસના શેલને કારણે ગૂંગળામણ થતા પ્રદર્શનકારીનું મોત

aaspassdaily

aaspassdaily

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
Next Post
શ્રીલંકા: ટીયર ગેસના શેલને કારણે ગૂંગળામણ થતા પ્રદર્શનકારીનું મોત

શ્રીલંકા: ટીયર ગેસના શેલને કારણે ગૂંગળામણ થતા પ્રદર્શનકારીનું મોત

કાનપુર હિંસામાં ખુલાસોઃ   પથ્થરબાજોને 1000 અને પેટ્રોલ બોમ્બર્સને 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા

કાનપુર હિંસામાં ખુલાસોઃ પથ્થરબાજોને 1000 અને પેટ્રોલ બોમ્બર્સને 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.