Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફનું ટ્રમ્પનું એલાન

ડીલ હેઠળ અમેરિકન હથિયારો ખરીદાશે, પક્ષોના આર્થિક સહયોગને મજબૂત બનશે

dharmendravaghela by dharmendravaghela
2025-07-28 11:55:41
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક મોટા અને ઐતિહાસિક

વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને ‘અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર’

ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે.
આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું કે આ કરાર હેઠળ તમામ દેશોના બજારો ખોલવામાં આવશે અને યુરોપિયન

યુનિયન પર તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ સાથે, EU અમેરિકા પાસેથી સૈન્ય

સંસાધનની ખરીદીમાં પણ વધારો કરશે. ઉર્જા ક્ષેત્રમાં પણ, યુરોપિયન યુનિયન અમેરિકા પાસેથી

લગભગ $150 બિલિયનની ઊર્જા ખરીદશે, જે બંને પક્ષોના આર્થિક સહયોગને મજબૂત બનાવશે.
આ ઉપરાંત, યુરોપિયન યુનિયન અમેરિકામાં $600 બિલિયનનું રોકાણ કરશે, જે અમેરિકાના અર્થતંત્રને

પણ મજબૂત બનાવશે. આ સોદા હેઠળ, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પહેલાથી લાગુ હાલની ડ્યુટી

સિસ્ટમ ચાલુ રહેશે. ચિપ્સ અથવા સેમિકન્ડક્ટર ક્ષેત્ર અંગે આગામી બે અઠવાડિયામાં કલમ 232 હેઠળ

નવી જાહેરાત કરવામાં આવશે, જે આ ઉદ્યોગ માટે એક મોટી પહેલ હશે.

Tags: EUtarriftrumpUSA
Previous Post

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત

Next Post

અલ્લાહુ અકબરના નારા લગાવી વિમાનમાં બોમ્બની આપી ધમકી!

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અલ્લાહુ અકબરના નારા લગાવી વિમાનમાં બોમ્બની આપી ધમકી!

અલ્લાહુ અકબરના નારા લગાવી વિમાનમાં બોમ્બની આપી ધમકી!

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.