Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અલ્લાહુ અકબરના નારા લગાવી વિમાનમાં બોમ્બની આપી ધમકી!

એક મુસાફરે વિમાનમાં જ ‘અમેરિકા અને ટ્રમ્પ મુર્દાબાદના નારાઓ પણ લગાવ્યા, ઇન્ટરનેશનલ ફ્લાઈટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

dharmendravaghela by dharmendravaghela
2025-07-28 11:56:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સ્કોટલેન્ડઃ બ્રિટનના લ્યુટનથી ગ્લાસગો જતી ઇઝીજેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

હોવાનું જાણવા મળ્યું છે. ઇઝીજેટની ફ્લાઇટમાં એક મુસાફર અચાનક જોરથી બૂમો પાડવા લાગ્યો અને

ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી આપી હતી. આ મુસાફરે વિમાનમાં જ ‘અમેરિકા મર્દાબાદ અને ટ્રમ્પ

મુર્દાબાદ સાથે સાથે અલ્લાહુ અકબર જેવા નારાઓ પણ લગાવ્યા હતા. વિમાનમાં બોમ્બ હોવાની ધમકી

મળતી તાત્કાલિક વિમાનનું લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન વિમાનમાં સવાર દરેક લોકોના જીવ

તાળવે ચોંટી ગયાં હતાં.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પ્રમાણે આ

વ્યક્તિ ટોયલેટમાંથી બહાર આવ્યો અને વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બૂમો પાડવા

લાગ્યો હતો. જોકે, આ વ્યક્તિને અન્ય મુસાફરોએ તેને કાબૂમાં લઈ લીધો હતો. આ પછી, વિમાનમાં

કટોકટી જાહેર કરવામાં આવી અને ATCનો સંપર્ક કર્યા કરવામાં આવ્યો છે. કટોકટીની સ્થિતિ જાહેર

થતાં આ વિમાનનું ગ્લાસગો એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
વિમાનમાં બોમ્બની ધમકી આપનાર અને અમેરિકી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરનાર મુસાફરની

ધરપકડ કરવામાં આવી છે. શા કારણે તેણે આવી ધમકી આપી તે મામલે અત્યારે તપાસ ચાલી રહી છે.

ઇમરજન્સી લેન્ડિંગ દ્વારા પોલીસ વિમાનમાં ચઢી ગઈ અને આરોપીને હાથકડી પહેરાવી અને બહાર

કાઢ્યો હતો. ફ્લાઇટ ક્રૂએ તેની બેગની તપાસ કરી, પરંતુ તેમાં કોઈ બોમ્બ મળ્યો નહીં. અન્ય એક

મુસાફરે જણાવ્યું કે બાદમાં તે વ્યક્તિએ પોતે કબૂલાત કરી કે તેની પાસે બોમ્બ નથી. પરંતુ તેની સામે

હવે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Tags: bomb threatsflightsglasgowUSA
Previous Post

યુરોપિયન યુનિયન સામે 15 ટકા ટેરિફનું ટ્રમ્પનું એલાન

Next Post

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post
ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ

ભાવનગરના પીલ ગાર્ડનની ઓફિસના આવારા તત્વોએ કાચ ફોડી નાખ્યો

ભાવનગરના પીલ ગાર્ડનની ઓફિસના આવારા તત્વોએ કાચ ફોડી નાખ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.