ભાવનગરમાં કોરોનાના કેસમાં ધટાડો થવાની સાથોસાથ દર્દીઓ સજા થવાની સંખ્યા વધી રહી છે.આજે ભાવનગર શહેરમાં નવા 22 કેસ નોંધાયા હતા જ્યારે ગ્રામ્યમાં માત્ર એક કેસ નોંધાયો હતો.ભાવનગર શહેરના 40 દર્દીઓ આજે કોરોનામુક્ત થયા હતા.હાલ 242 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહયા છે.