Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિની ચૂંટણી: એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચીત

તા.21ના પરિણામ: તા.6 ઓગષ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી

aaspassdaily by aaspassdaily
2026-03-16 15:33:16
in રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google SEO fast ranking ↑↑↑ Telegram: @seo7878 Pox15↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન પાટનગર નવી દિલ્હી તથા રાજયોની રાજધાનીઓ શરૂ થયું છે અને સંસદભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ મત નાંખ્યો હતો જયારે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજયોના મુખ્યમંત્રીઓએ તેમના વિધાનસભા સંકુલમાં યોજાયેલ મતદાનમાં મત આપ્યા હતા. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ તા.21ના રોજ મતગણતરી હાથ ધરાશે. નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે સાંસદો અને રાજયોની વિધાનસભાના ધારાસભ્યો મતદાર છે આજના મતદાન બાદ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચીત માનવામાં આવે છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદીવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે તથા આઝાદી બાદ જન્મનારા તેઓ સૌપ્રથમ રાષ્ટ્રપતિ હશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષની છાવણીમાં ગાબડા પાડવામાં શાસક ભાજપને સફળતા મળી છે અને તેથી હાલના સંકેતો મુજબ દ્રૌપદી મુર્મુને એનડીએના સાથીપક્ષો ઉપરાંત વિપક્ષ છાવણીમાંથી પણ મત મળી રહે છે અને દ્રૌપદી મુર્મુ કુલ મતદાનના 60%થી વધુ મતોએ વિજેતા બનશે. બીજી તરફ વિપક્ષ તરીકેથી લડી રહેલા પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી યશવંત સિંહા એ તમામ સાંસદો અને ધારાસભ્યોને આત્મા ના અવાજ મુજબ મતદાન કરવા અપીલ કરી હતી. કુલ 1086431 મતોની રાષ્ટ્રપતિ ચૂંટણી ઈલેકટોરલ કોલેજ બનશે આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ તમામ રાજયોમાંથી મતપેટી દિલ્હી લાવવામાં આવશે તથા સાંસદ-ધારાસભ્યોના મતોની સંયુક્ત ગણતરી કરીને તા.21ના પરિણામ જાહેર થશે. આજના મતદાન બાદ હવે તા.6 ઓગષ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપ તરફથી પશ્ચીમ બંગાળના રાજયપાલ જયદીપ ધનખેડે તથા વિપક્ષ દ્વારા પુર્વ કેન્દ્રીય મંત્રી માર્ગારેટ આલ્વાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને આ ચૂંટણીમાં લોકસભા અને રાજયસભાના સાંસદો મતદાન કરશે અને તેમાં પણ ભાજપના શ્રી જયદીપ ધનખેડેનો વિજય નિશ્ચીત છે.  
Tags: indiaRashtrapati chutani
Previous Post

સદનસીબે સ્કૂલ વાનમાં સવાર 25 બાળકોના જીવ બચી ગયા

Next Post

લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ મોંઘી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post

લોટ, પનીર અને દહીં જેવી પ્રી-પેકેજ્ડ અને લેબલવાળી ખાદ્ય વસ્તુઓ મોંઘી

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: ધારાસભ્યો બાદ હવે 12 સાંસદોએ પણ સાથ છોડ્યો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.