愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના રક્કા ગામમાં પ્રણય ત્રિકોણના એક પરણીતાએ એસિડ પી લઈ જીવ દીધો છે. પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોના કારણે પતિના સ્ત્રી મિત્ર સાથે થયેલા ઝઘડા પછી પરણીતાએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના રક્કા ગામમાં રહેતી જીજ્ઞાશાબેન રોહિતભાઈ રાંદલપરા નામની ૨૨ વર્ષની પરણીતાએ ગત ૨૫.૭.૨૦૨૨ના દિવસે પોતાના ઘેર એસિડ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ગઈકાલે રાત્રે તેણીનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતક ના પતિ રોહિત રમેશભાઈ રાંદલપરાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક જિજ્ઞાસાબેનના પતિ રોહિત ને નજમાબેન નામની એક અન્ય સ્ત્રી સાથે મિત્રતા હતી, જે અંગેની જીજ્ઞાસાબેનને જાણ થઈ ગયા પછી પતિએ જુના સંબંધો તોડી નાખ્યા નું જાહેર કર્યું હતું. પરંતુ તેના નજમા સાથેના નૈતિક સંબંધો ચાલુ જ રહ્યા હતા, અને ગત ૨૫મી તારીખે નજમાનો રોહિતના મોબાઇલમાં ફોન આવ્યો હતો. જે મોબાઈલ ફોન જીજ્ઞાસાબેને ઉપાડી લીધો હતો. દરમિયાન જીજ્ઞાશાબેન અને નજમા સાથે ફોનમાં ઝઘડો થયો હતો. જેના કારણે જિજ્ઞાસા બેનને મનમાં લાગી આવ્યું હતું, અને ઘરમાં પડેલું એસિડ પી લેતાં તેણીએ સારવારમાં દમ તોડ્યો છે. આ બનાવને લઈને રક્કા ગામમાં ભારે ચકચાર જાગી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.






