જામનગર શહેરમાં આવેલ કુંભારવાડા વિસ્તારના રહેવાસી નાસીર હુસૈનખાન પઠાણ અને તેની દીકરી સફીનાબેન પર અવાર તત્વોએ દ્વારા જીવલેણ હુમલો કરી દેતા પિતા-પુત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા.સિટી-એ પોલીસે ફરિયાદના આધારે તજવીજ શરૂ કરી.બનાવ અંગે કારણ જાણવા તપાસ શરૂ કરાઇ.જ્યારે હુમલા ખોરો નાસી જતા પોલીસ દ્વારા શોળખોળ હાથ ધરાય છે.