Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા મેગા વેકસીનેશન અભિયાન હાથ ધરાયુ

કામધેનુ યુનિવર્સિટીમાંથી ૪ મદદનીશ પ્રાધ્યપકો, ૫ અનુસ્નાતક ડોકટરો અને ૩૨ સ્નાતક ડોકટરોની ટીમને જામનગર મોકલાઈ તેમજ જિલ્લામાં હાલ ૨૫ એમ્બ્યુલન્સ કાર્યરત

vijaykotecha by vijaykotecha
2022-08-01 10:35:34
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લામાં ગૌપશુધનમાં ફેલાયેલા લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે જિલ્લાના રોગગ્રસ્ત પશુધનને આ રોગની તાત્કાલીક સારવાર ઉપલબ્ધ થાય તેમજ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સુપરવીઝનમાં જિલ્લાના પશુ ડોકટર તથા અન્ય સંલગ્ન અધિકારીઓની ટીમ દ્વારા ચાર દિવસ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લાના ૧૦૦% ગૌપશુધનનું રસીકરણ કરવામાં આવશે.

જામનગર જિલ્લાના ૪૧૭ ગામડામાં ગાય વર્ગના પશુધનની અંદાજીત સંખ્યા ૧૩૮૧૭૬ છે તે પૈકી હાલની સ્થિતિએ આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સંખ્યા ૩૩૧૫ છે. જે તમામ પશુઓને જિલ્લા કક્ષાની ટીમ દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી રહી છે. આ ચેપી રોગના ફેલાવાને અટકાવવા માટે ૬૪૧૮૨ પશુધનને રસીકરણ દ્વારા સુરક્ષીત કરવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના લાયઝનિંગ ઓફિસર અને નાયબ પશુપાલન નિયામક ડૉ. અમિતભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, લમ્પી સ્કિન ડીસીઝ રસીકરણ ઝુંબેશને વિશેષ વેગ આપવા માટે તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાય વર્ગના પશુધનના રસીકરણની કામગીરી ૧૦૦% પૂર્ણ કરવાના ઉદેશ્ય સાથે ગત શનિવારથી ચાર દિવસ સુધી શરૂ થયેલ વેકસીનેશન અભિયાનમાં પશુઓની વિશેષ કાળજી તેમજ સુરક્ષાને પ્રાધાન્ય આપી કામધેનુ યુનિવર્સિટીમાંથી ૪ મદદનીશ પ્રાધ્યપકો, ૫ અનુસ્નાતક ડોકટરો અને ૩૨ સ્નાતક ડોકટરોની ટીમને જામનગર જિલ્લામાં મોકલવામાં આવ્યા છે.

હાલ પશુઓની સારવાર માટે ૨૫ પશુ એમ્બ્યુલન્સ પણ કાર્યરત છે. આ અભિયાનમાં દરેક ગામડાઓને આવરી લેવામાં આવશે.

Tags: JamnagarLampyRasikaran
Previous Post

પતિના અનૈતિક સંબંધોના કારણે પત્નીએ કરી લીધી આત્મહત્યા

Next Post

શ્રીલંકાની જેમ અહીં પણ લોકો પીએમના આવાસમાં ઘુસી જશે- ઓવૈસી

vijaykotecha

vijaykotecha

Related News

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત
તાજા સમાચાર

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત

August 27, 2025
મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા
તાજા સમાચાર

મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

August 27, 2025
ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા
તાજા સમાચાર

ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા

August 27, 2025
Next Post
શ્રીલંકાની જેમ અહીં પણ લોકો પીએમના આવાસમાં ઘુસી જશે- ઓવૈસી

શ્રીલંકાની જેમ અહીં પણ લોકો પીએમના આવાસમાં ઘુસી જશે- ઓવૈસી

કાલથી તલાટીઓનો સરકાર સામે મોરચોઃ હડતાલ

કાલથી તલાટીઓનો સરકાર સામે મોરચોઃ હડતાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.