Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર કાકીનાડા સાપ્તાહિક ટ્રેનની આ વખતની ટ્રીપ થઈ રદ્દ

સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત

aaspassdaily by aaspassdaily
2022-08-02 13:54:36
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સોલાપુર ડિવિઝનના દૌંડ-કુરુડવાડી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે, ૦૯ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી તાત્કાલિક અસરથી બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી ૪ ટ્રેનો રદ કરવામાં આવી છે, ૪-૮ના રોજ કાકીનાડાથી ઉપડતી ટ્રેન નં.૧૨૭૫૫ કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ સંપૂર્ણપણે રદ રહેશે, ૬-૮ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડતી ટ્રેન નં.૧૨૭૫૬ ભાવનગર – કાકીનાડા સુપરફાસ્ટ સંપૂર્ણપણે રદ રહેશે, ૯-૮ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં.૧૯૨૦૨ પોરબંદર – સિકંદરાબાદ એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે. જયારે ૧૦-૮ના રોજ સિકંદરાબાદથી ઉપડનારી ટ્રેન નં. ૧૯૨૦૧ સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

Tags: bhavanagarKakinadatrain
Previous Post

ઘોઘા તાલુકાના પૂર્વ પ્રમુખે કોંગ્રેસ સાથે આખરે છેડો ફાડયો, ભાજપ પ્રવેશ નિશ્ચિત

Next Post

ખુલ્લામાં ફેંકાતા વાળના ગુંચળા-દોરાથી પક્ષીઓના જીવનું વધતું જાેખમ

aaspassdaily

aaspassdaily

Related News

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત
તાજા સમાચાર

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત

August 27, 2025
મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા
તાજા સમાચાર

મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

August 27, 2025
ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા
તાજા સમાચાર

ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા

August 27, 2025
Next Post
ખુલ્લામાં ફેંકાતા વાળના ગુંચળા-દોરાથી પક્ષીઓના જીવનું વધતું જાેખમ

ખુલ્લામાં ફેંકાતા વાળના ગુંચળા-દોરાથી પક્ષીઓના જીવનું વધતું જાેખમ

ભાવનગરમાં બે માસથી ઢોર પકડવાની કામગીરી થઈ નથી, મહાપાલિકા તંત્રને હવે લમ્પીનો લાભ !

ભાવનગરમાં બે માસથી ઢોર પકડવાની કામગીરી થઈ નથી, મહાપાલિકા તંત્રને હવે લમ્પીનો લાભ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.