Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્ર સરકારના મંત્રાલય અને વિભાગોમાં 9 લાખથી વધારે પદ ખાલી

સરકારે ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચનાઓ આપી

aaspassdaily by aaspassdaily
2026-03-14 10:56:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

કેન્દ્ર સરકાર અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત ખાલી પદોની કુલ સંખ્યા 40,35,203 છે, જ્યારે કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે. રસ્તાઓ પર હજારો યુવાનો બેકાર ઘુમી રહ્યા છે. રોજગારની શોધમાં ભટકી રહ્યા છે. તેમ છતાં પણ ખાલી પદ ભરાતા નથી. ભરતીઓ સમયસર થતી નથી. આપને જણાવી દઈએ કે, અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત પદની કુલ સંખ્યા 40,35,203 છે, જેમાંથી પદસ્થ કર્મચારીઓની સંખ્યા 30,55,876 છે. તો વળી સરકારના મંત્રાલય અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે. કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહએ રાજ્યસભામાં જણાવ્યું છે કે, અલગ અલગ મંત્રાલયો અને વિભાગોમાં સ્વીકૃત પદોની સંખ્યા 40,35,203 છે, જેમાંથી 9,79,327 પદ હજૂ પણ ખાલી પડ્યા છે. મંત્રીએ આ જાણકારી રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર અલગ અલગ મંત્રાલયો અને વિભાગો અંતર્ગત સ્વીકૃત ખાલી પદોની કુલ સંખ્યા 40,35,203 છે, જ્યારે તેમાંથી પદસ્થ કર્મીઓની સંખ્યા 30,55, 876 છે. તેમણે આગળ કહ્યુ કે, કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં 9,79,327 પદ ખાલી પડ્યા છે. જો કે, કેન્દ્રીય મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગના લોકો માટે અનામત જગ્યાઓ કેટલીય છે, તો તેમણે કહ્યું કે, બૈકલોગ અનામત ખાલી જગ્યા સહિત ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે, જ્યાં એક બે અથવા ત્રણથી વધારે વર્ષથી ખાલી રહે છે, તે પદને વ્યય વિભાગના 12 એપ્રિલ 2017ના એક આદેશ અનુસાર સમાપ્ત માનવામાં આવે છે. સિંહે કહ્યું કે, જો કે, કાર્યાત્મક ઔચિત્યના આધાર પર આ પદને ફરીથી લાગૂ કરી શકાય છે.
Tags: indiajobvecency
Previous Post

CBI બાદ હવે EDના ફંદામાં ફસાયો કૌભાંડી કલેકટર કે રાજેશ

Next Post

પાકિસ્તાની રેસલરને ધૂળ ચટાવી દિપક પૂનિયાએ જીત્યો ગોલ્ડ

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
પાકિસ્તાની રેસલરને ધૂળ ચટાવી દિપક પૂનિયાએ જીત્યો ગોલ્ડ

પાકિસ્તાની રેસલરને ધૂળ ચટાવી દિપક પૂનિયાએ જીત્યો ગોલ્ડ

ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર મહિલાઓ હથિયારો લઇ તૂટી પડી

ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર મહિલાઓ હથિયારો લઇ તૂટી પડી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.