愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情
wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
દેશની આઝાદીને ૭૫ વર્ષ પુર્ણ થવાનાં ઉપલક્ષમાં સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર યુનિવર્સિટી દ્વારા “રન ફોર તિરંગા” રેલીનું આયોજન કરાયું હતું. તિરંગા યાત્રામાં હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ દોડ લગાવી હતી. આ દ્રશ્ય ભારે આકર્ષિત બન્યું હતું. આ યાત્રાને ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા તિરંગો ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તો યુથ આઇકોન એવા ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહજીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ યાત્રા શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પેવેલિયનથી શરૂ કરી સેન્ટ્રલ સોલ્ટ, આઇ.સી.આઇ.સી.આઇ.બેન્ક, ગુલીસ્તા મેદાન, આતાભાઇ ચોક, સંસ્કાર મંડળ, વડોદરીયા પાર્ક, ટી.કે.શહાણે સર્કલ થઇ શામળદાસ આર્ટસ કોલેજ સુધી ફરી હતી. દેશભક્તિનાં આ અવસરે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજાેનાં વિધાર્થીઓ જાેડાયા હતા. આ તકે ધારાસભ્ય વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ભારતમાં જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગરમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભાવનગરમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે આપણી પેઢી ને આઝાદી માટે કંઈક કરવાનો મોકો મળ્યો નથી પરંતુ સુરાષ્ટ્ર માટે આપડે કંઈક કરી સકીશું. આ તકે યુનિવર્સિટીનાં ઇ.ચા.વાઇસ ચાન્સેલર ડો.એમ.એમ.ત્રિવેદી, યુનિવર્સિટીનાં રજીસ્ટ્રાર ડો.કૌશિક ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ સહિતનાં પદાધિકારીઓ- અધિકારીઓ, વિવિધ વિભાગોનાં ડિન, કોલેજનાં પ્રિન્સિપાલો, પ્રોફેસરો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જાેડાયાં હતા. ગૌરવશાળી ઇતિહાસ હતો એટલી જ ગૌરવશાળી ઉજવણી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે- યુવરાજ જયવિરરાજસિંહ રન ફોર તિરંગા પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ભાવનગરનાં યુવરાજ અને યુથ આઇકોન જયવિરરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, અખંડ ભારત માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનાર નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીની ધરતી પર ઉજવણી થઈ રહી હોઈ ત્યારે ભારતનો ઇતિહાસ જેટલો ગૌરવશાળી હતો એટલી જ ગૌરવશાળી ઉજવણી કરવાનું આપણી પેઢીને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.






