Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કોરોના સંક્રમણ વચ્ચે સ્વાઇનફ્લુનો પણ ફુફાડો : શહેરમાં બે કેસ

ઇસ્કોન મેગાસીટીના મહિલા અને સુભાષનગરનો યુવાન સ્વાઇનફ્લુમાં સપડાયા બાદ હાલ સ્થિતિ સુધારા પર

aaspassdaily by aaspassdaily
2026-03-17 11:34:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે સ્વાઇનફ્લુએ પણ ફુફાડો મારતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. શહેરમાં બે દિવસમાં બે દિવસમાં સ્વાઇનફ્લુ પોઝિટિવના બે કેસ નોંધાયા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જાે કે, બંને દર્દીની સ્થિતિ સુધારા પર છે અને અન્ય કોઇ નવા કેસ નહીં મળી આવતા હાશકારો જાેવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં જાન્યુઆરી-૨૦૨૨થી લઇ આજ સુધીમાં સ્વાઇનફ્લુના ચાર કેસ નોંધાયા છે જેમાં જાન્યુઆરી અને જુલાઇ મહિનામાં એક-એક કેસ નોંધાયેલ. જ્યારે ચાલુ ઓગસ્ટ મહિનામાં ગત તા.૩ના શહેરના ઇસ્કોન મેગાસીટીમાં રહેતા ૫૧ વર્ષીય મહિલાને સ્વાઇનફ્લુના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ જણાયેલ. જ્યારે બીજા જ દિવસે શહેરના અન્ય વિસ્તાર સુભાષનગરમાં ૨૧ વર્ષીય યુવાનને પણ સ્વાઇનફ્લુના લક્ષણો જણાતા તેનો ટેસ્ટ કરાયેલ જે પણ પોઝિટિવ આવ્યો હતો. આ બંને દર્દીઓને સારવાર આપ્યા બાદ સ્થિતિ સુધરતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. પરંતુ સ્વાઇનફ્લુએ દેખા દેતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે અને કેસ નોંધાયો તે પરિવાર તેમજ તે વિસ્તારના આજુબાજુના ૧૦૦ ઘરમાં સર્વેલન્સ હાથ ધરાયું હતું. કોરોનાની જેમ જ શ્વાસોશ્વાસથી ફેલાય છે સ્વાઇનફ્લુ આજથી લગભગ પાંચેક વર્ષ પૂર્વે સ્વાઇનફ્લુના રોગચાળાએ હાહાકાર ફેલાવ્યો હતો તે સમયે કોરોનાનું નામો-નિશાન ન હતું. સ્વાઇનફ્લુની બિમારી વૈશ્વિક બની હતી. આ રોગચાળો માસ આરોગવાથી થાય છે તેવું તારણ સામે આવ્યું હતું. સ્વાઇનફ્લુથી બચવા માનવજાતે અનેક નુસખા અજમાવેલા, વિદેશમાં તો હજારો મરઘાઓને મોતના મુખમાં ધકેલી દેવાયા હતાં. સ્વાઇનફ્લુ પણ કોરોનાની જેમ શ્વાસોશ્વાસથી ફેલાતો ચેપી રોગ છે. જાે કે, હવે સ્વાઇનફ્લુને સામાન્ય ફ્લુ એટલે કે તાવ ગણવામાં આવે છે.
Tags: bhavnagarSwine Flu
Previous Post

રન ફોર તિરંગા : હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ લગાવી દોડ

Next Post

મુદત પે મુદત : ૧૫મીએ ફેરી સર્વિસ શરૂ નહીં થાય- નવી તારીખ ૨૫ ઓગસ્ટ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
રો-રો ફેરીના પાટીયા અચાનક પડી ગયા, ૧૫મી સુધી બંધ રહેશે

મુદત પે મુદત : ૧૫મીએ ફેરી સર્વિસ શરૂ નહીં થાય- નવી તારીખ ૨૫ ઓગસ્ટ જાહેર

ભાવનગરમાં મેઘરાજાનું જાેર મોળુ પડ્યું

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.