Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોરબંદરનાં ૫૦૦ ટનનાં વહાણ ‘જમના સાગર’ની જળ સમાધિ

ઇરાનથી પોરબંદર આવતી વખતે તોફાની સમુદ્ર ગળી ગયોઃ નવ ખલાસીને બચાવી લેવાયા,એક સમુદ્રમાં ગરક

aaspassdaily by aaspassdaily
2026-03-17 11:54:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

પોરબંદરનું એક ૫૦૦ ટનનું
હાણ દુબઈથી ટાયર ભરીને ઈરાન ખાતે માલસામાન ઉતારી પોરબંદર પરત ફરતું હતું ત્યારે લોઢ લોઢ ઉછળતા મોજાના પાણી વહાણમાં ભરાઈ ગયાં હતાં. જેથી આ વહાણે જળસમાધિ લઈ લીધી હતી. આ બનાવમાં એક ક્રૂ મેમ્બર દરિયામાં ગરકાવ થઈ ગયો હતો જ્યારે અન્ય નવ ક્રૂ મેમ્બરોને ત્યાંથી પસાર થતા ગેસશીપના ટેન્કરે બચાવી લીધા છે અને તેઓને દુબઈ લઈ જવામાં આવી રહ્યા છે. ‘જમના શિપિંગ નામની પેઢીની માલિકીનું ‘જમના સાગર’ નામનું ૫૦૦ ટનનું અને અંદાજે પોણા બે કરોડની કિંમત ધરાવતું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાના ચોબાર બંદરે ગયું હતું અને ત્યાંથી આ માલ ખાલી કરીને પોરબંદર આવી રહ્યું હતું. દસ ક્રૂ મેમ્બર સાથે ઈરાનથી રવાના થયેલું વહાણ તા. ૯/૮ના દોઢેક વાગ્યે પસણી અને ગ્વાદારની વચ્ચે કિનારાથી આશરે ૧૦૦ નોટિકલ માઇલ દૂરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ તોફાની સમુદ્રના લોઢ લોઢ ઉછળતા મોજાને લીધે સમુદ્રનાં પાણી વહાણમાં ભરાવા લાગ્યા હતા અને આ વહાણ ડૂબવા લાગ્યું હતું. વહાણના કેપ્ટને ડૂબી રહેલાં વહાણ વિશેની જાણ તેના માલિકને કરી હતી અને જમના શિપિંગ કંપનીના માલિકે ડૂબી રહેલા વહાણની જાણ મુંબઈ ખાતે આવેલા એમ.આર.સી.સી.(મેરીટાઇમ રેસક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર)ને કરી હતી. એમ.આર.સી.સી. દ્વારા તપાસ હાથ ધરીને નજીકથી પસાર થતી ગેસશીપ ટેન્કર એમ.ટી. ક્રૂઈબેકને જાણ કરવામાં આવી હતી અને ડૂબી રહેલા વહાણના ખલાસીઓને બચાવવા જણાવ્યું હતું. આથી આ ગેસશીપ તાત્કાલિક લોકેશન શોધીને ત્યાં પહોંચી ગઈ હતી’ અને તેમના કેપ્ટન દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શીપના કેપ્ટને ઓપરેશન હાથ ધર્યું તે દરમિયાન નવ ખલાસીઓને બચાવવા સફળતા મળી હતી પરંતુ શેખ હુસેન અલીમામદ નામનો એક ખલાસી તોફાની સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. હજુ સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ પતો મળ્યો નથી.
Tags: dubyuporbandarship
Previous Post

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેરઠેર તિરંગા યાત્રા નીકળી

Next Post

રૂ.390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત:મહારાષ્ટ્રમાં IT વિભાગનું સૌથી મોટું એક્શન

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post

રૂ.390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત:મહારાષ્ટ્રમાં IT વિભાગનું સૌથી મોટું એક્શન

રાજકોટમાં 7500 એકમોમાં તપાસ હાથ ધરતા ઝડપી 21 કરોડની વીજચોરી

રાજકોટમાં 7500 એકમોમાં તપાસ હાથ ધરતા ઝડપી 21 કરોડની વીજચોરી

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.