Monday, March 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં દેશભક્તિનો માહોલ : શનિવારે તિરંગા યાત્રા- ૨૫ હજારથી વધુ લોકો જાેડાશે

પોલીસ બેન્ડ, વિવિધ શાળાઓના બેન્ડ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેની આ તિરંગા યાત્રા ભાવનગર શહેરની યાદગાર યાત્રાઓ પૈકીની એક બની રહેશે

aaspassdaily by aaspassdaily
2022-08-11 14:08:46
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અન્વયે ભાવનગરમાં પણ આગામી તા.૧૩ ઓગસ્ટના રોજ ભવ્યાતિભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાવા જઈ રહી છે.
આ ‘તિરંગા યાત્રા’ને યાદગાર બનાવવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો આ ‘તિરંગા યાત્રા’માં સહભાગી થશે. આ ઉપરાંત સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબાળા દાણીધારિયા સહિતના સ્થાનિક ધારાસભ્યો અને શહેરના ગણમાન્ય નાગરિકો પણ જાેડાશે.
આ તિરંગા યાત્રા એ.વી.(ધનેશ મહેતા) સ્કૂલના મેદાનથી પ્રારંભ થઈ નવાપરા, હલુરીયા ચોક, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઘોઘા ગેટ, કાર ગેટ, મામા કોઠા, બાર્ટન લાઇબ્રેરી, હલુરીયા ચોક થી પરત એ.વી.સ્કૂલ પરત ફરશે. આ ‘તિરંગા યાત્રા’માં અંદાજે ૨૫,૦૦૦ થી વધુ લોકો ઉત્સાહભેર જાેડાશે. આ યાત્રામાં ચાર જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરતાં સ્ટેજ પણ બનાવવામાં આવશે. આ યાત્રામાં રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન સહિતના વિવિધ એસોસિએશન પોતાના ડ્રેસ કોડ સાથે જાેડાશે. પોલીસ બેન્ડ, વિવિધ શાળાના બેન્ડ આ પ્રસંગે રાષ્ટ્રગીતોની સંગીતમય પ્રસ્તુતિ પણ રજૂ કરશે. આ યાત્રા ભાવનગરના ઇતિહાસની એક અદભુત અને અપ્રતિમ યાત્રા બની રહેવાની છે.

Tags: bhavnagartiranga yatra
Previous Post

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

Next Post

સરકાર નિયુક્ત એક પણ અધિકારી રહ્યા નહિ : કોર્પોરેશન હવે ઘર મેળે ચલાવાની ?!

aaspassdaily

aaspassdaily

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post

સરકાર નિયુક્ત એક પણ અધિકારી રહ્યા નહિ : કોર્પોરેશન હવે ઘર મેળે ચલાવાની ?!

પાલીતાણા, સિહોર અને ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.