Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આણંદ સોજિત્રા ગામે અક્સ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત

કાર ચાલક કેતન પઢીયાર MLAના જમાઈનું હોવાનુ ખુલ્યુ

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:01:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

આણંદ સોજિત્રા ગામે અક્સ્માતનો મામલે એક
ોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે રક્ષાબંધનના દિવસે અક્સ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. આ મામલે હવે કાર ચાલક કેતન પઢીયાર MLAના જમાઈનું હોવાનુ ખુલ્યુ છે. આ સાથે તે વ્યવસાયે વકીલ હોવાનું પણ સામે આવ્યું છે. આ તરફ હવે અકસ્માતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ ડ્રાઈવર કેતન પઢીયાર લથડિયા ખાતો નજરે પડી રહ્યો છે. સ્થાનિકો વીડિયોમાં કેતન પર દારુ પીધો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. કાર, બાઈક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગંભીર ત્રિપલ અકસ્માતના રૂહકાંપ બનાવમાં ઘટના સ્થળે એક સાથે 6 લોકોને કાળ આંબી જતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ હતી. મૃતક 3 સભ્યો એક જ પરિવારના હોવાથી પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે. આ સાથે જ ઇજાગ્રત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, કારચાલક MLA પૂનમચંદ પરમારના જમાઇ હોવાનું સામે આવ્યું હતું. MLA પૂનમચંદ પરમારના જમાઇ કેતન પઢિયાર કાર ચલાવી રહ્યો હતો. આ તરફ હવે અકસ્માતનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.
Tags: aanandakasmatsojitra
Previous Post

રક્ષાબંધન પર્વમાં એસટીમાં ચિક્કાર ગીરદી : એક્સ્ટ્રા બસો દોડવાઈ છતાં વ્યવસ્થા ટૂંકી પડી!

Next Post

જમ્મૂ-કશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, બિહારનાં પ્રવાસી શ્રમિકની હત્યા

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
જમ્મૂ-કશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, બિહારનાં પ્રવાસી શ્રમિકની હત્યા

જમ્મૂ-કશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, બિહારનાં પ્રવાસી શ્રમિકની હત્યા

મોદી સરકારના ટોપ 5 મંત્રીઓમાં નીતિન ગડકરી ટોપ પર

મોદી સરકારના ટોપ 5 મંત્રીઓમાં નીતિન ગડકરી ટોપ પર

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.