Friday, March 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

જામનગર મહાનગર પાલિકા અને શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ

શહેરના બન્ને ધારાસભ્યો- મેયર જિલ્લા કલેકટર- કમિશનર સહિતના મહાનુભાવો તિરંગા યાત્રામાં જોડાયા

vijaykotecha by vijaykotecha
2026-03-17 12:11:13
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

આઝાદી ના ૭૫ વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી ને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જે તિરંગા યાત્રાનો પ્રારંભ લાખોટા તળાવની પાળ ગેઇટ નંબર-૧ પાસેથી કરવામાં આવ્યો હતો. જેમાં જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી, શહેરના ધારાસભ્યોને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદી,મનહરભાઈ ઝાલા, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ વગેરેમાં મહાનુભવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ વેળાએ શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, શહેર ભાજપના મહામંત્રી મેરામણ ભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણિયા વગેરે પણ ઉપસ્થિત ગયા હતા, અને તિરંગા યાત્રામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલો ૭૫ મીટર લાંબો તિરંગો શહેરમાં સૌથી આકર્ષણનો કેન્દ્ર બન્યો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને તેઓ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૭૫ મીટર લાંબો રાષ્ટ્રધ્વજ તૈયાર કરાયો હતો. જે રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા, અને નગર ભ્રમણ કર્યું હતું. જે સમગ્ર રૂટ પર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, અને ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ‘ભારત માતાકી જય’ ના ગગન ભેદી નારા સાથે તિરંગા યાત્રા સંપન્ન થઈ હતી.
Tags: Jamnagartiranga yatra
Previous Post

અરૂંધતી ફિલ્મ જોઇને મોક્ષ મેળવવા યુવકે કરી આત્મહત્યા

Next Post

દ્વારકા શારદાપીઠમાં ઉજવાશે સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪મો જન્મોત્સવ

vijaykotecha

vijaykotecha

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
દ્વારકા શારદાપીઠમાં ઉજવાશે સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪મો જન્મોત્સવ

દ્વારકા શારદાપીઠમાં ઉજવાશે સદાનંદ સરસ્વતીજી મહારાજનો ૬૪મો જન્મોત્સવ

રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા

રાજકોટમાં 2 કિ.મી. લાંબી તિરંગાયાત્રા

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.