Sunday, July 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરના કાળિયાબીડમાં હોલસેલ પાનની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

જ્વેલર્સ સર્કલ નજીક આંબેડકર હોસ્ટેલ પાસેથી 4.46 લાખની રોકડ તથા મુદ્દા માલ સાથે ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા

narendrachdasama by narendrachdasama
2026-03-17 12:19:52
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર એલસીબીનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન કાળિયાબીડ પાણીની ટાંકીથી જવેલર્સ સર્કલ રોડ પર આંબેડકર હોસ્ટેલ પાસે ત્રણ શખ્સો મેજીક વાનમાં શંકાસ્પદ હાલતે માલ સામાનની હેરફેર કરી રહ્યા હોય તેની તપાસ કરતા મેજીકમાંથી પાન મસાલા, સોપારી સહિતનો સામાન મળી આવેલ જેનું બિલ કે આધાર માંગતા ન હોવાનુ જણાવતા કબ્જે કરી પૂછપરછ કરતા રામ મંત્ર મંદિર સામે પાનની દુકાનમાંથી ચોરીનો માલ હોવાનુ જણાવતા ત્રણેયની અટકાયત કરી હતી. એલસીબી પોલીસે નામ પુછતા ભાવેશ ભીખુભાઇ શામોર ઉ.વ.૩૧ રહે.મામાનાં ઓટલાવાળા ખાંચામાં,એરપોર્ટ રોડ, રૂવા, ભાવનગર, વિજય ભગાભાઇ રાઠોડ ઉ.વ.૨૭ રહે.બ્લોક નં.૭૩૭૪, કૈલાશ સોસાયટી, ભરતનગર, ભાવનગર, ઋત્વીક લાખાભાઇ બાંભણીયા ઉ.વ.૨૦ રહે.પંચાયત ઓફિસની બાજુમાં,એરપોર્ટ રોડ, રૂવા, ભાવનગર વાળાની અલગ-અલગ તમાકુ, પાન મસાલા, સીગારેટ, સોપારી વિગેરે ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૧,૭૫,૮૭૫, રોકડ રૂ.૬૦,૦૦૦, મોબાઇલ નંગ-૦૩ રૂ ૧૦,૫૦૦, સફેદ કલરની ટાટા કંપનીની મેજીક રજી.નંબર-GJ-07-YY 1313 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૪૬,૮૭૫/- નો મુદ્દામાલ મળી આવેલ. આ ત્રણેય ઇસમોની પુછપરછ કરતાં ઉપરોકત મુદ્દામાલ તેઓએ તથા હરિ ભરવાડે સાથે મળી ગઈ રાત્રીના સમયે રામમંત્ર મંદિર પેટ્રોલ પંપ સામે, રામનગર શોપીંગ સેન્ટરમાં આવેલ એક પાન મસાલાની દુકાનમાંથી ચોરી કરી લઇ લીધેલ હોવાનું જણાવેલ. જે અંગે નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૫૫૭/ ૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં સફળતાં મળેલ.
Tags: Aaropi pandyabhavnagar
Previous Post

સ્મોલ વન્ડર સંસ્થા ખાતે લહેરાવાયો તિરંગો

Next Post

ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણના કરૂણ મોત 

narendrachdasama

narendrachdasama

Related News

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

મહુવાના દુધાળા નં.૧ ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા, કેટલાક અંધારાઓનો લાભ લઇ ભાગ્યા!

July 25, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
ભાવનગર

તળાજામાં ફોનમાં મશગૂલ ટ્રક ચાલકે બાઈક સવાર વૃદ્ધને કચડ્યા, સદનસીબે જીવ બચ્યો

July 25, 2026
263 દિપડાઓ 834 વખત માનવ વસતિના વિસ્તારમાંથી ઝડપી લેવાયા
ભાવનગર

સિહોરના ધ્રુપકા ગામમાં સિંહ અને દીપડાનો આતંક૧૫ દિવસથી લોકો ભયભીત, વન વિભાગ મૂકપ્રેક્ષક!

July 25, 2026
Next Post
ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણના કરૂણ મોત 

ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણના કરૂણ મોત 

શેત્રુંજી ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા

શેત્રુંજી ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.