Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિહોરમાં બે, ભાવનગર- ઉમરાળા પંથકમાં એક ઇચ વરસાદ વરસ્યો

ઘોઘા અને વલ્ભીપુર પંથકમાં ધીમી ધારે અડધો ઇંચ પડ્યો

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:27:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ વચ્ચે અલગ અલગ તાલુકાઓમાં છૂટો છવાયો હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે સોમવારે પણ ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે ઝાપટાથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લામાં ગઇકાલે સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોરના સમયે મેઘરાજાનું આગમન થયું હતું સિહોર શહેર તથા પંથકના ગામડાઓમાં બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાજ સુધી પડયા બાદ રાત્રે પણ વરસાદ પડતાં સિહોરમાં બે ઇચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરાળા પંથકમાં પણ સોમવારે ધોધમાર એક ઇંચ વરસાદ પડયો હતો. જયારે ભાવનગર શહેરમાં બપોરે ત્રણેક વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને રાત્રી સુધી હળવો ભારે વરસાદ શરૂ રહ્યો હતો પરિણામે એક ઈચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વલભીપુર અને ઘોઘા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા ભારે ઝાપટાં પડયા હતા. સોમવારે બપોર બાદ વરસાદી માહોલના કારણે બજારમાં ભીડ ઓછી જાેવા મળી હતી. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ. બોક્સ મહુવામા સિઝનનો ૧૦૦% વરસાદ ભાવનગર જિલ્લાનો સરેરાશ વરસાદ ૬૫.૭૮% થયો ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ જ મહુવા તાલુકામાં સારો વરસાદ પડી રહ્યો છે અને સમયાંતર ના પડી રહેલા વરસાદથી પ્રારંભથી જ વરસાદની ટકાવારીમાં મહુવા તાલુકો અગ્રેસર રહ્યો છે ગઈકાલે પડેલા વરસાદથી મહુવા તાલુકામાં સિઝનનો સો ટકા વરસાદ થઈ જવા પામ્યો છે મહુવા પંથકના જળાશયો પણ ઓવરફ્લો થઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ઘોઘા પંથકમાં ૩૬.૭૨% નોંધાયો છે જિલ્લાનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ ૬૫.૭૮% થયો છે.

Tags: bhavnagarVarsad
Previous Post

ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ગઠિયાએ બેંક ખાતામાંથી રૂા.ત્રણ લાખ સેરવી લીધા

Next Post

મહુવાના કળસાર ગામની પરિણીતાએ પતિના ત્રાસથી ગળાફાંસો ખાઈ લીધો

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post

મહુવાના કળસાર ગામની પરિણીતાએ પતિના ત્રાસથી ગળાફાંસો ખાઈ લીધો

સ્પોર્ટસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતા વાલીઓએ આપ્યો મેથીપાક

શહેરના ગાયત્રીનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.