Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તલાટી કમ મંત્રીઓની હડતાળનો અંત, સરકારે 4 માંગણી સ્વીકારી

2 ઓગષ્ટથી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા હતા તલાટીઓ

aaspassdaily by aaspassdaily
2026-03-17 17:56:18
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

રાજ્યના તલાટી કમ
ંત્રીઓ પોતાની પડતર માંગણીઑને લઈને લાંબા સમયની હડતાળના માર્ગે વળ્યા હતા જેને લઈને ગ્રામીણ કક્ષાએ કામગીરી અસ્તવ્યસ્ત બની હતી. ત્યારબાદ રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માંગ સંતોષવાની બાંહેધરી આપતા આ હડતાળનો સુખદ અંત આવ્યો છે. રાજ્યના તલાટી કમ મંત્રીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની બાંહેધરી આપતા હડતાળ સમેટાઈ ગઇ છે. સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારતા હાલ હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. વધુમાં એક માંગણી માટે સરકારે કરી વિશેષ કમિટિની રચના કરવા જણાવાયું છે. ત્યારબાદ કમિટના રિપોર્ટ બાદ આગામી સરકાર નિર્ણય દ્વારા લેવામાં આવશે. રાજ્યના તલાટીઓ 02 ઓગષ્ટ થી પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા હતા. આ હડતાળમાં વડોદરા, રાજકોટ સહીત રાજ્યભરના તલાટીએ ટેકો જાહેર કરતા રાજ્યના ગ્રામ પંચાયતોનો વહીવટ ખોરવાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ હડતાળમાં સમગ્ર રાજ્યના 8 હજાર 500 તલાટીઓ જોડાયા હતા. જેથી રાજ્યના 18 હજાર 700 ગામમાં હડતાળની અસર થઇ હતી.
Tags: gujaratsamadhantalati hadtal
Previous Post

દિલ્હીમાં જેજે કોલોની વિસ્તારમાં ફાયરિંગ, 2ના મોત એક ઘાયલ

Next Post

રાજ્યના વધુ 24 GAS અને IAS અધિકારીઓની બદલી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
રાજ્યના વધુ 24 GAS અને IAS અધિકારીઓની બદલી

રાજ્યના વધુ 24 GAS અને IAS અધિકારીઓની બદલી

શહીદ જવાનના પરિવારને સરકાર આપશે એક કરોડની સહાય

શહીદ જવાનના પરિવારને સરકાર આપશે એક કરોડની સહાય

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.