Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતના ઉત્તરીય રાજ્યોમાં ગરમી અને દક્ષિણમાં વરસાદ

દેશમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ : દિલ્હી સહિત ૧૦ રાજ્યોમાં ભારે ગરમી પડવાની ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2026-04-22 12:03:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો ભીષણ પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકોને ઘરની બહાર નીકળવું

Advertisement

મુશ્કેલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, હરિયાણામાં પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ

ગયો છે. દિલ્હી સહિત 10 રાજ્યોમાં લૂ ( હીટવેવ)નું એલર્ટ જાહેર કરાયું છે. વિશ્વના 20 સૌથી ગરમ

શહેરોમાં 19 ભારતના હતા. જે ગંભીર સ્થિતિનો સંકેત આપે છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં વરસાદ

પડી રહ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે.

હવામાન વિભાગ પ્રમાણે, દેશમાં લૂ નો નવો રાઉન્ડ શરૂ થયો છે. વિદર્ભ, મરાઠવાડા, મધ્ય પ્રદેશ,

છત્તીસગઢ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં મહત્તમ તાપમાન 40 થી 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે.

મહારાષ્ટ્રના વર્ધા અને અકોલામાં સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. અહીં તાપમાનનો પારો 45 ડિગ્રી

પહોંચ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મધ્ય તથા ઉત્તર ભારતના

કેટલાક વિસ્તારમાં આગામી દિવસોમાં તાપમાન સામાન્યથી વધારે નોંધાશે. 25 એપ્રિલ સુધી હરિયાણા,

દિલ્હી, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ

બંગાળમાં હીટવેવની સંભાવના છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર પર બનેલું છે. જેના કારણે 24-26

એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ અને બરફવર્ષા થઈ

શકે છે.
અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે અને આવતીકાલે વરસાદ સાથે

ગાજવીજની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં 22 અને 25 એપ્રિલે વરસાદ દરમિયાન 50 થી 60

કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવાની સ્પીડ 70 કિમી પ્રતિ કલાક પર પહોંચી શકે છે. વિદર્ભમાં આજે

વરસાદની સભાવના છે. અનેક જગ્યાએ કરા પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે પવન સાથે

વરસાદ પડી શકે છે. 22-25 એપ્રિલ વચ્ચે તમિલનાડુ, દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ, ગોવા, મધ્ય

મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વરસાદની શક્યતા છે.

Tags: heatwaveindiarain
Previous Post

ભારત આતંકવાદ સામે ક્યારેય નહીં ઝૂકે : પીએમ મોદી

Next Post

અવધિ પૂરી થાય તે પહેલ અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

અવધિ પૂરી થાય તે પહેલ અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.