Friday, May 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

16 વર્ષમાં 8 રાષ્ટ્રીય પાર્ટીઓને 15077 કરોડનું ગુપ્તદાન

દાતાઓના નામ છુપાવવામાં કોંગ્રેસ સૌથી આગળ

aaspassdaily by aaspassdaily
2026-03-17 18:37:17
in Uncategorized
Share on FacebookShare on Twitter

dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

રિફોર્મ્સ(એડીઆર)એ તેના નવા વિશ્લેષણ બાદ જાહેર કરાયેલા રિપોર્ટમાં આ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2004-05થી 2020-21 વચ્ચે અજ્ઞાત સ્ત્રોતો પાસેથી રૂ. 15,077 કરોડથી વધુ એકઠા કર્યા છે. ADR મુજબ, 2020-21માં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ અજ્ઞાત સ્ત્રોતો પાસેથી કુલ રૂ. 690.67 કરોડ એકઠા કર્યા. સંસ્થાએ આઠ રાષ્ટ્રીય અને 27 પ્રાદેશિક પક્ષો દ્વારા અઘોષિત સ્ત્રોતોમાંથી મળેલા ભંડોળનું વિશ્લેષણ કર્યું હતું. રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી , કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ , નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને નેશનલ પીપલ્સ પાર્ટી નો સમાવેશ થાય છે. બીજી તરફ, પ્રાદેશિક આમ આદમી પાર્ટી, બીજુ જનતા દળ, મુનેત્ર કષગમ , ઓલ ઈન્ડિયામુનેત્ર કષગમ , શિવસેના, તેલુગુ દેશમ પાર્ટી , તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, જનતા દળ (યુનાઇટેડ), ઝારખંડ મુક્તિ મોરચા , રાષ્ટ્રીય લોક દળ, શિરોમણી અકાલી દળ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મુખ્ય છે. આ વિશ્લેષણ પાર્ટીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા આવકવેરા રિટર્ન (ITRs) અને ભારતીય ચૂંટણી પંચ (ECI) સમક્ષ દાન અંગેના સોગંદનામા પર આધારિત છે. તે દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2004-05થી 2020-21 વચ્ચે રાષ્ટ્રીય પક્ષોને અજ્ઞાત સ્ત્રોતોમાંથી 15,077.97 કરોડ રૂપિયા મળ્યા હતા. એડીઆરએ જણાવ્યું કે “નાણાકીય વર્ષ 2020-21માં, આઠ રાષ્ટ્રીય પક્ષોએ અજ્ઞાત સ્ત્રોતોમાંથી 426.74 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા હોવાના અહેવાલ આપ્યા છે. જ્યારે 27 પ્રાદેશિક પક્ષોના કિસ્સામાં રકમ 263.928 કરોડ રૂપિયા છે,” ADR રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં, કોંગ્રેસે અજાણ્યા સ્ત્રોતોમાંથી 178.782 કરોડ રૂપિયાની રસીદનો ખુલાસો કર્યો છે, જે રાષ્ટ્રીય પક્ષોને અજાણ્યા સ્ત્રોતોમાંથી મળેલી કુલ રકમના 41.89 ટકા છે. ADR મુજબ, ભાજપે અજાણ્યા સ્ત્રોતોમાંથી 100,502 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે, જે રાષ્ટ્રીય પક્ષોને અજાણ્યા સ્ત્રોતોમાંથી મળેલી કુલ રકમના 23.55 ટકા છે. ADRએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2004-05થી 2020-21 વચ્ચે કોંગ્રેસ અને NCPએ કૂપનના વેચાણથી કુલ રૂ. 4,261.83 કરોડ એકઠા કર્યા હતા. ADR મુજબ, નાણાકીય વર્ષ 2020-21 માટે સાત રાજકીય પક્ષોના ઓડિટ અને ડોનેશન રિપોર્ટ્સમાં ઘણી વિસંગતતાઓ છે. આ પક્ષોમાં TMC, CPI, AAP, SAD, કેરળ કોંગ્રેસ (M), ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક (AIFB) અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)નો સમાવેશ થાય છે. પ્રાદેશિક પક્ષોમાં સૌથી વધુ ‘ગુપ્ત દાન’ YSR કોંગ્રેસ પાસે
ADRના અનુસાર, અજ્ઞાત સ્ત્રોતોમાંથી સૌથી વધુ રકમ મેળવનાર ટોચના પાંચ પ્રાદેશિક પક્ષો છે YSR-કોંગ્રેસ (96.2507 કરોડ), ડીએમકે (80.02 કરોડ), બીજેડી (67 કરોડ), MNS (5.773 કરોડ) અને AAP (5.4 કરોડ) સામેલ છે. ADR મુજબ, 2020-21માં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો દ્વારા અજ્ઞાત સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયેલી કુલ રૂ. 690.67 કરોડમાંથી 47.06 ટકા રકમ ચૂંટણી બોન્ડમાં મળી હતી.
Tags: ADR ReportindiaPOlitical funding
Previous Post

સુપ્રીમ કોર્ટનાં 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે જસ્ટિસ યુયુ લલીત

Next Post

ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડકપ

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Jackpot ! Les fêtes de fin d’année et d’Halloween dans les casinos modernes – Quand les bonus explosent sous le feu du bouclier anti‑fraude

May 13, 2026
Uncategorized

Jeux mobiles à faible consommation : comment les tournois en ligne s’adaptent pour prolonger la batterie des joueurs

January 25, 2026
Uncategorized

Été des Tours Gratuits : Guide Débutant pour Profiter des Bonus Quotidiens dans les Casinos en Ligne – Comment Maximiser vos Gains avec les Spins Sans Dépôt, Choisir le Meilleur Casino Crypto, Éviter les Pièges Courants et Allier Stratégies Simples aux Promotions Saisonnières pour les Joueurs Novices du Soleil

January 7, 2026
Next Post
ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડકપ

ભારતમાં જ યોજાશે અંડર-17 મહિલા વર્લ્ડકપ

ગુજરાતમાં 7 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે

ગુજરાતમાં 7 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.