Saturday, April 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

એસ.એસ.પી. સફીન હસન સહિતનો કાફલો નિર્મળનગર હિરાબજારમાં ઃ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ ઃ સાતેક દિવસ પહેલા હિરાના પેકેટ બદલાવી કરાઈ હતી છેતરપીંડી ઃ હિરાના વેપારીઓમાં ફફડાટ

narendrachdasama by narendrachdasama
2026-03-17 12:25:14
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ભાવનગર, તા.૨ શહેરના નિર્મળનગર ખાતે આવેલ હીરા બજારમાં એક વેપારી સાથે અસલી હીરાનું પેકેટ બદલાવી નકલી હીરાનું પેકેટ આપી છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા નિલમબાગ પો.સ્ટે.માં જાણ કરાતા તુરંત જ નિલમબાગ પો.સ્ટે.ના પી.આઇ., એ.એસ.પી. સફીન હસન સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલાની જાણકારી મેળવી હતી. આ બનાવની જાણ થતા હીરાના વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે વધુ વિગતની રાહ જાેવાઇ રહી છે. હિરાબજારમાં ૭૦ લાખ ઉપરાંતના હિરાની થયેલી છેતરપીંડીના મામલે સમગ્ર હિરાબજારમાં ચકચાર મચી જવા પામી છે. અને નિર્મળનગર ખાતે વેપારીઓ એકઠા થઈ ગયા છે.
Tags: bhavnagarChatting
Previous Post

અરબ સાગરના તટે ભવાની મંદિરે રામકથાની તૈયારીઓ

Next Post

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

narendrachdasama

narendrachdasama

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

લીલા ગૃપના નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક

લીલા ગૃપના નીરવ ઓઝાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની હોસ્પિટાલિટી કમિટીમાં નિમણૂંક

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.