Thursday, June 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અરબ સાગરના તટે ભવાની મંદિરે રામકથાની તૈયારીઓ

મોરારીબાપુના મુખે પ્રવાહિત થશે રામકથા ગાન

aaspassdaily by aaspassdaily
2022-09-02 14:12:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

એક તરફ દરિયાદેવ બીજી બાજું માતાજીના બેસણાં અને ત્યાં રામકથાનું ગાન, આ દ્‌શ્ય પહેલી વખત આકારિત થશે અને તે ઘટના બનશે મહુવાના ભવાની મંદિરે આગામી ૨૪ -૯ -૨૨થી શરૂ થનારી રામકથામાં. પુ. મોરારીબાપુ નવરાત્રીમાં માતાજીનું અનુષ્ઠાન રામકથાના માધ્યમથી વિવિધ શક્તિ સ્થાનકોમાં કરતાં હોય છે.ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન આ લાભ મહુવાને આંગણે સંપન્ન થવાનો છે.મહુવા પાસે આવેલ અતિ પ્રાચીન અને ભવ્ય ભવાની મંદિરના પ્રાંગણમાં ૨૪ -૯ -૨૨ થી ૨ -૧૦ -૨૨ સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
રામચરિત માનસના કથા ક્રમમાં ૯૦૪મી આ કથા મહુવાની ૧૪માં નંબરની કથા હશે. દેશ-વિદેશમાંથી આવતાં કથા પ્રેમીઓ માટે ભોજન, ભજનની સુચારું વ્યવસ્થા ગોઠવાઈ તે માટે નિમિતમાત્ર યજમાન વી.ટી પરિવાર કરી રહ્યોં છે.

સાવ સમુદ્ર કિનારે લગભગ ૨૦ દિવસ સુધી વિવિધ પ્રકારની મશીનરીથી મેદાન તૈયાર કરીને સવા લાખ ચોરસ મીટરનો સમિયાણો કથાશ્રવણ માટે ઉભો કરવામાં આવ્યો છે. બાપુને વ્યાસગાદીથી સીધા જ માતાજીના દર્શન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નજીકમાં રામપ્રસાદની વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રહેશે.કથામાં આવન જાવન માટે એકમાર્ગીય રસ્તા બનાવવામાં આવશે.છેલ્લાં એક મહિનાથી આ આયોજનમાં અનેક સ્વયંસેવકો અને યજમાન પરિવાર જાેતરાયેલો છે.
પુ. બાપુની ૯૦૩ મી કથા ઝાંઝીબારમાં આફ્રિકા ખાતે પૂરી થશે અને બાદમાં મહુવાના માતાજીના આંગણે આ અનુષ્ઠાન કરવાનો અવસર મહુવાને આસપાસની જનતાને મળ્યો છે, તે તેના સદભાગ્ય ગણી શકાય.મહુવાના સૌ નગરજનોએ તાજેતરમાં એક બેઠકનું આયોજન કરીને યજમાન પરિવારને સંપૂર્ણ મદદ કરવા હૈયાધારણ આપી હતી.

 

Tags: Bhavani mandir ramkatha taiyarimahuva
Previous Post

શક્તિધામ ભંડારિયા બહુચરાજીમાં નવરાત્રી ઉત્સવની તૈયારીઓ, મંગળવારે મંડપ રોપણ

Next Post

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલ હુમલો

June 19, 2025
ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ,અસીમ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

June 19, 2025
કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં વહેલી સવારે આવ્યો 6.21ની તીવ્રતાનો ભૂકંપ

June 19, 2025
Next Post
હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.