Thursday, April 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિનિયર સિટીઝન માટે મોટી હોસ્પિટલમાં વૃદ્વો માટે અલગ વોર્ડ રહેશે

નાની હોસ્પિટલમાં સિનીયર સિટીજન માટે અલગથી 2 બેડ રિઝર્વ રખાશે

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:29:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે સિનિયર સિટીઝન માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય સંસ્થાઓમાં સિનિયર સિટીજનો માટે અલગથી વ્યવસ્થા કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હોસ્પિટલમાં વોર્ડમાં સિનીયર સિટીજન માટે અલગથી 2 બેડ રિઝર્વ રખાશે. મોટી હોસ્પિટલમાં વૃદ્વો માટે અલગ વોર્ડ પણ ફાળવવામાં આવશે. સિનીયર સિટીજનોને કોઈ સમસ્યા ન પડે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો,જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યાનુસાર વયોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે,૬૦ વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળ પર વયોવૃધ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે જેમાં તેઓને વયોવૃધ્ધને પ્રાધાન્ય પણ અપાશે તથા શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડી ની વ્યવસ્થા ઉભી કરાશે. આ ઉપરાંત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ,મ્યુ. કોર્પો. હોસ્પિટલ, જીલ્લા હોસ્પિટલ, પેટા જીલ્લા હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ(૨-પથારી) આરક્ષિત રાખવામાં આવશે.આ તમામ સેવાઓ અગેનાં સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે. તેમજ જો કોઇ નિરાધાર વયોવૃધ્ધ જણાય તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ૨૪×૭ એલ્ડર હેલ્પલાઇન-૧૪૫૬૭નો સંપર્ક કરી જરૂરી સહાય પણ કરાશે.આ હેલ્પલાઈન દ્વારા વૃધ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન: સ્થાપનની કામગીરી પણ કરવામાં આવે છે. જેને ધ્યાને લઇ આવી કોઈ જરૂરીયાત ઉભી થાય તો તેમાં સહાય કરી સેવાઓ પુરી પડાશે. 1 મહિનામાં જ તમામ તાલુકામાં શરૂ કરાશે નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર
દેશ અને ગુજરાતમાં કિડનીના રોગોનું પ્રમાણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે વધતી કિડની ફેલ્યોરની સમસ્યામાં ડાયાલિસિસની જરૂરિયાત પણ વધી રહીં છે એવામાં 31 ઓગસ્ટના રોજ અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતેના અંગદાનના એક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસિ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે આગામી એક મહિનામાં રાજ્યના તમામ તાલુકાઓમાં દર્દી ડાયાલિસિસ કરાવી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જઇ રહ્યાં છે.હાલ 160 જેટલા તાલુકાઓમાં ડાયાલિસિસ સેન્ટર નથી જેથી આ કામ આગામી ટૂંક જ સમયમાં પૂર્ણ થાય તે તરફ રાજ્ય સરકાર આગળ વધી રહીં છે.  
Tags: gujaratsinior citizen ward
Previous Post

પાકિસ્તાને હોંગકોંગને 155 રને હરાવ્યું: માત્ર 38 રનમાં આખી ટીમ પેવેલિયન ભેગી

Next Post

કાઉન્ટડાઉન શરૂ: ઇંગ્લેન્ડના નવા PM કોણ? ભારતીય મૂળના ઋષિ સુનક માટે કપરા ચઢાણ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ-મુંબઇનું વન-વે એરફેર 42 હજાર રૂપિયાને પાર : અમદાવાદનું એરપોર્ટ પાર્કિંગ ‘હાઉસફૂલ’
તાજા સમાચાર

ભારતમાં વિમાની સેવાઓ સ્થગિત થવાનો ખતરો

April 29, 2026
રાહુલ ગાંધીએ વાયદાનો ખોલ્યો પટારો
તાજા સમાચાર

ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ દેશના કુદરતી વારસાને નુકસાન પહોંચાડતું એક મોટું કૌભાંડ

April 29, 2026
તાજા સમાચાર

ભારતનો ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ઘટીને ૪.૧ ટકા : પાંચ માસના તળિયે

April 29, 2026
Next Post
કાઉન્ટડાઉન શરૂ: ઇંગ્લેન્ડના નવા PM કોણ? ભારતીય મૂળના ઋષિ સુનક માટે કપરા ચઢાણ

કાઉન્ટડાઉન શરૂ: ઇંગ્લેન્ડના નવા PM કોણ? ભારતીય મૂળના ઋષિ સુનક માટે કપરા ચઢાણ

મધ્યપ્રદેશમાં નવા કાયદાની તૈયારી, બળાત્કારના દોષિતોને હવે અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે

મધ્યપ્રદેશમાં નવા કાયદાની તૈયારી, બળાત્કારના દોષિતોને હવે અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.