Monday, July 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમિત શાહ આગામી 11મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત

aaspassdaily by aaspassdaily
2022-09-09 10:24:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી રહ્યાં છે. રાજ્યમાં સતત દિગ્ગજ નેતાઓની અવરજવર વધી ગઇ છે. ત્યારે વધુ એકવખત ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ સોમનાથ મહાદેવના દર્શને આવશે. અમિત શાહ સોમનાથ મંદિરે આવીને મહાદેવજીની પૂજા-અર્ચના કરશે. તમને જણાવી દઇએ કે, અમિત શાહ સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ છે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ તાજેતરમાં જ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ અમદાવાદ અને ગાંધીનગરની ચાર સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત થલતેજ અનુપમ શાળા સહિત 3 અને એક ગાંધીનગરમાં સ્માર્ટ શાળાની શરૂઆત કરાવી હતી. અમિત શાહે 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ અમિત શાહે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. એ સિવાય 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એન્થમ સોન્ગને પણ લોન્ચ કર્યું હતું.

ભાજપે ગઇકાલે સોશિયલ મીડિયા કેમ્પેઈનની કરી શરૂઆત
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપે સોશિયલ મીડિયા કેમ્પેઈનની કરી શરૂઆત કરી છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન BJP ડિજિટલ વોરિયર્સનો શુભારંભ કરાયો છે. ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલે આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન અંતર્ગત 9624182182 નંબરની જાહેરાત પણ કરવામાં આવી. તારીખ 7 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી BJP ડિજિટલ વોરિયર્સ અભિયાન ચલાવવામાં આવશે.

Tags: amit shah visit 11 sept.gujarat
Previous Post

રાણી એલિઝાબેથના 10 દિવસ બાદ અંતિમ સંસ્કાર

Next Post

દિલ્હીમાં નવા કર્તવ્યપથનું લોકાર્પણ

aaspassdaily

aaspassdaily

Related News

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ
પ્રાદેશિક

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

July 27, 2026
દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
પ્રાદેશિક

ગુજરાતમાં સીઝનનો ૫૦ ટકાથી વધુ સરેરાશ વરસાદ : કપરાડામાં વધુ ચાર ઇંચ વરસાદ ખાબક્યો

July 27, 2026
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
Next Post
દિલ્હીમાં નવા કર્તવ્યપથનું લોકાર્પણ

દિલ્હીમાં નવા કર્તવ્યપથનું લોકાર્પણ

હવેથી ગુજરાતમાં તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ કરશે બે શિફ્ટમાં કામ

હવેથી ગુજરાતમાં તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ કરશે બે શિફ્ટમાં કામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.