Monday, August 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમમાં જોડાશે સ્કાઉટ ગાઈડ – રોવર રેંજર અને શિક્ષકો.

dharmendravaghela by dharmendravaghela
2026-06-19 12:32:10
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

21 જૂન સમગ્ર વિશ્વ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સંઘ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે તા.20 ને શનિવારના રોજ પૂર્વ સંધ્યાએ સાંજે 5 30 થી 7-15 દરમિયાન વિશ્વ યોગ દિવસની ઉજવણી દક્ષિણા મૂર્તિ બાલપમરાટ ખાતે કરવામાં આવશે.
પ્રતિ વર્ષની પરંપરા મુજબ જુદી જુદી શાળાના 200 જેટલા સ્કાઉટ ગાઈડ , રોવર રેંજર અને શિક્ષકો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલ થીમ ” Yoga for Healthy Ageing ” ને ધ્યાનમાં રાખી ધ્યાન, પ્રાણાયામ બેસીને તેમજ ઉભા ઉભા થઈ શકે તેવા સરળ આસનો સૂર્ય નમસ્કાર કરવામાં આવશે પીએમ શ્રી શાળા નંબર 69ના સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓ દ્વારા યોગની દર્શન પણ કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં સિનિયર સ્કાઉટ ગાઈડ અને શિક્ષકો જેમ ઉઠાવી રહ્યા છે.

Tags: bhavnagaryog
Previous Post

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ

Next Post

નાગનેશ ગામે પરીણીત યુવતીનો આપઘાત પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

શહેરના ટોળકીનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

August 3, 2026
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા
ભાવનગર

ગારીયાધાર- પાલીતાણા રોડ પર જાહેરમાં લાઈટના અજવાળામાં જુગાર રમતા પાંચ ગેમ્બલરો ઝડપાયા

August 3, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ શીતળા માતાના મંદિર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

August 3, 2026
Next Post
નાગનેશ ગામે પરીણીત યુવતીનો આપઘાત પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી

નાગનેશ ગામે પરીણીત યુવતીનો આપઘાત પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.