Monday, August 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નાગનેશ ગામે પરીણીત યુવતીનો આપઘાત પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-06-19 12:35:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે 28 વર્ષીય યુવતી તુલસીબેન ગોપાલભાઈ ભોજવીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે યુવતીના પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. રાણપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ, તુલસીબેન ભોજવીયા ગત મોડી રાત્રીએ ગળેફાંસો ખાધો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતક યુવતીને રાણપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.તુલસીબેન નાગનેશ ગામે શિવરાજભાઈ કાવિઠીયા સાથે મૈત્રી કરાર કરી રહેતા હતા. ચાર વર્ષ પહેલા ધંધુકા પાસેના ઉતળીયા ગામે તેમના લગ્ન થયા હતા અને તેમને અઢી વર્ષની એક દીકરી પણ છે.યુવતીના માતા-પિતાને આ બનાવની જાણ થતાં તેઓ રાણપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. હાલ રાણપુર પોલીસ યુવતીએ આપઘાત કર્યો છે કે તેની હત્યા થઈ છે, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Tags: aapghatbotdranpur
Previous Post

વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમમાં જોડાશે સ્કાઉટ ગાઈડ – રોવર રેંજર અને શિક્ષકો.

Next Post

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

dharmendravaghela

dharmendravaghela

Related News

તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

શહેરના ટોળકીનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

August 3, 2026
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સહિત 20 જુગારીઓ ઝડપાયા
ભાવનગર

ગારીયાધાર- પાલીતાણા રોડ પર જાહેરમાં લાઈટના અજવાળામાં જુગાર રમતા પાંચ ગેમ્બલરો ઝડપાયા

August 3, 2026
નારી ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
ભાવનગર

શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ શીતળા માતાના મંદિર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

August 3, 2026
Next Post

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.